NMMS QUIZ NO 78 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે તો હાલની ઉંમર શું થશે ? 25 30 15 20 A, B અને C ની સરેરાશ ઉંમર 25 વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 એમ હાથ હોય તો એની ઉંમર કેટલી હશે ? 15 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 9 વર્ષ 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો દસ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 250 વર્ષ 230 વર્ષ 210 વર્ષ 200 વર્ષ ત્રણ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો છ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 58 વર્ષ 49 વર્ષ 60 વર્ષ 54 વર્ષ પાંચ વર્ષ પહેલા હિતેન વેદ અને રુદ્ર ની ઉંમર નો સરવાળો 45 વર્ષ થતો હતો તો ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે ? 53 વર્ષ 47 વર્ષ 69 વર્ષ 54 વર્ષ આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ થાય તો આનંદી ની ઉંમર કેટલા વર્ષની હોય ? 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 5 વર્ષ વિરેન કરતાં વિવેક 7 વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો વિરેન ની ઉંમર કેટલી 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 24 વર્ષ A ની ઉંમર B કરતાં ત્રણ ગણી છે જો પાંચ વર્ષ બાદ A ની ઉંમર B ની ઉંમર કરતાં બે ગણી થવાની હોય તો A ની હાલની ઉંમર કેટલા વર્ષની હશે ? 25 વર્ષ 35 વર્ષ 15 વર્ષ 45 વર્ષ અર્જુનની હાલની ઉંમરની ઉંમરથી બમણી છે પાંચ વર્ષ પહેલા અર્જુનની ઉંમર કરતાં ત્રણ ગણી હતી તો રિદ્ધિ ની હાલની ઉંમર શોધો. 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ છગન રમણ કરતાં પાંચ વર્ષ મોટો છે અને રમણ મહેશ કરતાં ઉંમરમાં ત્રણ ગણો મોટો છે આ સંજોગોમાં ત્રણેયની ઉંમરનો સરવાળો 47 વર્ષ છે તો છગનની ઉંમર કેટલી હશે ? 6 વર્ષ 18 વર્ષ 23 વર્ષ 29 વર્ષ અર્થ અને ઈશાની હાલની ઉંમરનો સરવાળો 17 વર્ષ છે તો 13 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 30 વર્ષ 43 વર્ષ 20 વર્ષ 26 વર્ષ નમિરાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 25 વર્ષ હતો જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 41 વર્ષ હોય તો નમીરાની હાલની ઉંમર શોધો. 16 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 7 વર્ષ જલ્પા અને ચેનલની હાલની ઉંમર નો સરવાળો 25 વર્ષ છે તો પાંચ વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે ? 30 વર્ષ 38 વર્ષ 35 વર્ષ 40 વર્ષ રામની ઉંમર શ્યામ કરતાં પાંચ વર્ષ ઓછી છે જો બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધો. 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 5 વર્ષ ક્રિષ્નાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો ક્રિષ્નાની હાલની ઉંમરનો શોધો. 20 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 10 વર્ષ A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે 4 વર્ષ પછી આ ગુણોત્તર 8:9 થઈ જશે તે બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 18 વર્ષ 17 વર્ષ 9 વર્ષ 27 વર્ષ જય અને વિજય ની હાલ ની ઉંમર નો સરવાળો 40 વર્ષ છે સાત વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 4:5 થાય છે તો એ બંનેની હાલની ઉંમરનું અંતર કેટલા વર્ષ હશે ? 5 વર્ષ 9 વર્ષ 13 વર્ષ 6 વર્ષ પિતાની ઉંમર પુત્રની ઉંમરના ચાર ગણા કરતાં ત્રણ વર્ષ વધુ છે માતાની ઉંમર પિતા કરતાં ચાર વર્ષ વધુ છે જો પુત્રની ઉંમર પાંચ વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે ? 19 વર્ષ 23 વર્ષ 27 વર્ષ 21 વર્ષ Time's up