NMMS QUIZ NO 79 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેટરીના અને સલમાન ની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે તો સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે 35 વર્ષ 36 વર્ષ 27 વર્ષ 21 વર્ષ અજય ની ઉંમર વિજયની ઉંમરના ત્રણ ગણા કરતાં ત્રણ વર્ષ ઓછી છે જો બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો. 19 વર્ષ 20 વર્ષ 23 વર્ષ 60 વર્ષ વિશ્વાસના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો વિશ્વાસની હાલની ઉંમર શોધો. 11 વર્ષ 22 વર્ષ 33 વર્ષ 16 વર્ષ A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 3:2 છે પાંચ વર્ષ પછી આ ગુણોત્તર 8:7 થઈ જશે તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 8 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 0 વર્ષ વિકી અને સુમનની હાલની ઉંમર નો સરવાળો 35 વર્ષ છે પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 4:5 થાય તો એ બંનેની હાલની ઉંમરનું અંતર શું હશે ? 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ વિરાટની આઠ વર્ષ પહેલાની ઉંમર અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો તેની હાલની ઉંમર શોધો 14 વર્ષ 48 વર્ષ 28 વર્ષ 26 વર્ષ ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે ? 15 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 9 વર્ષ અશોક કરતા ભાવેશ દસ વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલી ? 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 5 વર્ષ રામ કરતાં શ્યામ સાત વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો રામની ઉંમર કેટલી ? 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 24 વર્ષ પિતાને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 40 વર્ષ છે તો પાંચ વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે ? 45 વર્ષ 35 વર્ષ 30 વર્ષ 40 વર્ષ પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પાંચ વર્ષ પહેલાં 42 વર્ષ હતો પાંચ વર્ષ પછી પિતાને પુત્રની ઉંમર નો સરવાળો કેટલા વર્ષ થશે ? 45 વર્ષ 52 વર્ષ 62 વર્ષ 67 વર્ષ દેવેન્દ્ર ઉંમરમાં રાજેન્દ્રસિંહ ચાર વર્ષ મોટો છે 16 વર્ષ પછી દેવેન્દ્ર ની ઉંમર તેની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી થાય તો 16 વર્ષ પછી રાજેન્દ્ર ની ઉંમર કેટલી થશે ? 30 વર્ષ 25 વર્ષ 24 વર્ષ 20 વર્ષ ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરતકાંઠા 29 વર્ષ મોટા છે જો ત્રણેય ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ભરતની ઉંમર કેટલી હશે ? 17 વર્ષ 71 વર્ષ 29 વર્ષ 46 વર્ષ ચાર છોકરાઓની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે અને તેઓના જન્મમાં ચાર ચાર વર્ષનું અંતર છે તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી હોય ? 6 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 9 વર્ષ મોહિતની ઉંમર તેના દીકરા કરતાં સાત ગણી છે દસ વર્ષ પછી તેની ઉંમર ત્રણ ગણી થઈ જશે તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી હશે ? 35 વર્ષ 45 વર્ષ 5 વર્ષ 28 વર્ષ દેવાંશીની ઉંમર અપેક્ષા ની ઉંમરના ત્રણ ગણા કરતાં ચાર વર્ષ ઓછી છે જો પાંચ વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો 86 વર્ષ હોય તો પાંચ વર્ષ પછી અપેક્ષા ની ઉંમર કેટલા વર્ષ હશે ? 20 વર્ષ 25 વર્ષ 30વર્ષ 15 વર્ષ Time's up