NMMS QUIZ NO 80 તમારું નામ તમારો મોબાઇલ નંબર રમેશભાઈ પાસે કેટલાક સસલા અને કબૂતર છે જેના કુલ પગ 360 અને માથાની સંખ્યા 100 છે તો કબૂતર ની સંખ્યા કેટલી છે ? 80 40 20 100 શ્રીમતી આરતીએ 75 પેન્સિલ અને 60 રબર તેના વિદ્યાર્થીઓ વચ્ચે સમાન રીતે વહેંચ્યા તેમના વર્ગમાં મહત્તમ કેટલા વિદ્યાર્થીઓ હશે? 5 15 25 50 એક બુક સેલર એક પેન્સિલ રૂપિયા પાંચમા અથવા પાંચ પેન્સિલ નો એક પેકેટ ₹20 માં આવે છે તો આનંદી એ 17 પેન્સિલ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ? 85 75 80 70 એક વર્ગમાં 80 વિદ્યાર્થીઓ છે જેમાં ⅖ ભાગના છોકરાઓ છે તો વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી હશે ? 42 45 46 48 5 સપ્તાહ અને 12 દિવસોમાં કુલ કેટલા કલાક છે ? 1128 1118 1218 2118 કોઈ એક રકમમાંથી એક છોકરાએ ½ ભાગ ખર્ચ કર્યો હવે જો તેની પાસે રૂપિયા 25 વધ્યા હોય તો તેની પાસે કુલ રકમ કેટલી હશે ? રૂ 50 રૂ 60 રૂ 70 રૂ 65 નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક ત્રણ એ 10,000 માં સ્થાન પર છે ? 88732 642213 46328 30605 91 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ? 0 1 2 3 તનિષા 5 ચોકલેટ રૂપિયા 2.50 પ્રતિ ચોકલેટ અને 27 ટ્રોફીઓ રૂપિયા 0.75 ટ્રોફીના ભાવથી ખરીદી તેણીએ દુકાનદારને રૂપિયા 50 ની નોટ એક નોટ આપી હવે દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે ? 16.75 16.25 1.25 17.75 0.4,0.04,0.004 અને 4 નું ગુણન ફળ કેટલું છે ? 0.000256 0.00256 0.0256 0.256 33.3, 33.333, 33.033 અને 33.33 ને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી છેલ્લેથી બીજી સંખ્યા કઈ આવશે ? 33.3 33.333 33.033 33.33 કુતરા અને કાગડાના એક ઝૂંડમાં કાગડાની સંખ્યા કુતરા કરતાં બમણી છે જો કુલ પગ કુલ માથાના બમણા કરતા 20 વધારે હોય તો કૂતરાની સંખ્યા કેટલી હશે ? 10 15 20 30 એક શાળામાં 26 રૂમ છે દરેક રૂમમાં ચાર છોડ લગાવેલા છે જો એક છોડમાં બે કપ પાણી નાખવામાં આવે તો કુલ કેટલા કપ પાણી દરેક છોડમાં જોઈએ? 32 કપ 106 કપ 112 કપ 208 કપ 4/10 + 4/100 + 4/1000 0.0444 0.444 2.445 2.404 એક પાઇપને બે ભાગમાં કાપવા માટે 26 જોઈએ તો પાંચ ભાગ કરવા માટે કેટલી મિનિટ જોઈએ ? 15 મિનિટ 30 મિનિટ 24 મિનિટ 36 મિનિટ સાત શહેરોમાંથી દરેકને એકબીજા સાથે ટેલીફોન લાઈનથી જોડવા હોય તો કુલ કેટલી ટેલિફોન લઈને નાખવી પડે ? 20 23 21 24 એક ટેનિસમાં સાત ખેલાડીઓ છે જો પ્રત્યેક ખેલાડી એકબીજા સાથે રમીએ તો કુલ કેટલી મેચો થાય ? 63 144 64 66 એક વર્તુળમાં છ બિંદુઓ આવેલા છે દરેક બિંદુઓ એકબીજા સાથે જીવાઓ દોરી શકાય ? 15 30 36 7 એક શાળામાં કુલ વિદ્યાર્થીઓના 4/9 વિદ્યાર્થીઓ છોકરા છે જો 125 છોકરીઓ હોય તો છોકરા ની સંખ્યા શોધો. 100 225 125 25 28 ફૂટ લાંબા તાંબાના તારમાંથી ચાર ફૂટના એક સરખા ટુકડા કરવા માટે કેટલી વખત તાર કાપવું પડે ? 7 વખત 5 વખત 6 વખત 8 વખત 20 મીટર લાંબા માસના પોલાના ચાર સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યાએ વરવો પડે ? 4 5 3 8 17 મીટર લાંબા વાંસમાંથી ત્રણ ત્રણ મીટરના પાંચ સરખા ટુકડા કરવા માટે કેટલી વખત વહેરવો પડે ? 5 4 6 3 Time's up