NMMS QUIZ NO 81 તમારું નામ તમારો મોબાઇલ નંબર પાંચ પેન્સિલ વેચવા થી ૬ પેન્સિલ ની કિંમત જે છે તો કેટલા ટકા નફો થયો ગણાય ? 16% 18% 22% 20% એક વસ્તુ રૂપિયા 72 માં વેચવા વેચાણ કિંમતના આઠ માં ભાગ બરાબર નફો થાય તો તેની ખરીદ કિંમત કેટલા રૂપિયા થાય ? 60 63 66 62 0.0085 ÷ 0.05 17 1.7 0.17 0.017 નીચેના માંથી કઈ સંખ્યા સૌથી નાની છે ? 7/10 2/3 3/8 4/9 એક કિલોગ્રામ લોખંડ અને એક કિલોગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય ? લોખંડ રૂ બંને નું સરખું કઈ કહી ના શકાય એક જ લાઈનમાં એકબીજાને અડીને આવેલા પાંચ મકાનો ને કેટલી સંયુક્ત દીવાલો હોય ? 4 3 6 5 એક કાર 984 નું અંતર 12 કલાકનો કાપે છે તો કારની ઝડપ કેટલા કિમી/ કલાક હોય ? 80 81 82 84 8/5 શાના વડે ગુણવાથી 16 આવે ? 1/5 1/10 10 16 90 માં કેટલા ઉમેરીએ તો તેને 19 વડે નિશેષ ભાગી શકાય ? 2 4 5 6 વર્તુળના ક્ષેત્રફળ અને પરિમિતિ નું પ્રમાણ કેટલું થાય ? વ્યાસ π 4 π ત્રિજ્યા / 2 સેન્ટીમીટર માં શું માપી ન શકાય ? લંબાઈ અંતર પરિઘ ક્ષેત્રફળ રામજી ની માને ત્રણ દીકરા એકનું નામ શામજી બીજાનું નામ દામજી તો ત્રીજા નું દીકરાનું નામ જણાવો. સવજી પ્રાગજી રામજી દામજી નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે ? 100/99 90/100 101/100 100/101 એક કરોડ એટલે કેટલા સો ? 1 હજાર 1 લાખ 10 લાખ 10 હજાર એક કિલોગ્રામ લોખંડ અને 1000 ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ હોય ? લોખંડ કપાસ બંને નું સરખું કઈ કહી ના શકાય એક પાઇપ ના પાંચ સરખા ટુકડા કરવા તેને કેટલી વખત કાપવું પડે ? 5 4 6 3 1 પાર્ટીમાં એક 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી ? 225 105 120 135 બે કેરી = છ સફરજન બે સફરજન = આઠ કેળા તો એક કેરીના બદલે કેટલા કેળા મળે ? 12 24 6 8 એક માણસો પચાસ મીટર પહોળી સડક 75 સેકન્ડમાં પસાર કરી લે છે તો આ માણસની ઝડપ કેટલા કિમી/ કલાકની થાય ? 10 12 12.5 15 1 થી 1000 સંખ્યામાં એકડા કેટલી વખત આવશે ? 301 300 200 100 વર્તુળના પરિઘ પર બાર બિંદુઓ છે આ બિંદુઓ જેના અત્ય બિંદુઓ હોય કેટલી જીવા બને ? 66 132 96 144 Time's up