NMMS QUIZ NO 91 તમારું નામ તમારો મોબાઇલ નંબર રાઈઝોબીયમ બેકટેરિયા દ્વારા વનસ્પતિમાં ક્યાં વાયુનું સ્થાપન થાય છે? ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ડાયોકસાઈડ આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે ? ધોરયા પદ્ધતિ ફુવારા પદ્ધતિ ટપક-પદ્ધતિ વિકલ્પ B અને C બંને ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી ક્યુ નીંદણ છે? મગફળી તુવેર ચણા આપેલ તમામ નીચેનામાંથી ક્યું વિધાન યોગ્ય નથી? પાકમાં નીંદણ પોષકદ્રવ્યો, જગ્યા અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવેછે. નીંદણને દુર કરવા દાતરડાનો ઉપયોગ થાય છે. નીંદણનું નીંદણનાશક દવા તરીકે 2, 4-D નો ઉપયોગ થાય છે. નીંદણને દુર કરવું આવશ્યક છે. ભારતના મોટાભાગના ખેડુતો પાક ઉત્પાદનના ક્યા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીનો સમય તરીકે ઉજવે છે. ખેડાણ સિંચાઈ વાવણી લણણી ક્યો પાક ખરીફ પાક નથી? મગફળી ડાંગર મકાઈ ચણા કયો પાક રવિ પાક નથી ? વટાણા રાઈ અળસી કપાસ વિભાગ-અ વિભાગ-બ (1) જમીન સમથળ A) ખુરિપ (2) નીંદણ દૂર કરવા (B) સમાર (૩) ખેડાણ કરવા (C)થ્રેસર (4) બીજના દાણા છુટા પાડવા (D) હળ 1-B, 2-A, 3-C, 4-D 1-B, 2-C, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-B, 2-D, 3-A, 4-C હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે. તેને શું કહે છે ? હળ-શાફ્ટ જોત ખરુપિયો ફાલ સતત પાક ઉગાડવાથી માટીના પોષકદ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય છે ? વધે ઘટે તેટલા જ રહે વધ-ઘટ થઈ શકે કુદરતી ખાતર કેવો પદાર્થ છે ? કાર્બનિક જૈવિક સેન્દ્રિય આપેલ તમામ ઘઉં અને ડાંગરને નીચેના પૈકી ક્યા વર્ગમાં વર્ગીકૃત કરાય ? રવીપાક ખરીફ પાક અનાજ કઠોળ નીચેના પૈકી ક્યો લણણી અંગેનો ઉત્સવ નથી ? બૈશાખી પોંગલ નાતાલ નાતાલ નીચેના પૈકી ક્યો હળનો ભાગ નથી ? ફાલ જોત હળશાફટ ઓરણી નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? સિંચાઈ-રહેટ હળ-ફાલ કૃત્રિમખાતર- NPK લણણી-ખૂરપી નીચેના પૈકી ક્યું કૃત્રિમ ખાતર નથી ? પોટાશ સુપર ફોસ્ફેટ યુરિયા વર્મી કોમ્પોસ્ટ પાકની લણણી શેના વડે કરવામાં આવે છે? સમાર દાંતરડું હાર્વેસ્ટર દાંતરડુ અને હાર્વેસ્ટર સોયાબીનના ઉછેર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી? ઊંચું તાપમાન નીચું તાપમાન વરસાદ ભેજ અનાજનો સંગ્રહ એ પાક-ઉત્પાદનનું ક્યું પગથિયું છે? પ્રથમ દ્વિતિય છેલ્લું પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કોએ પાક ઉત્પાદનનું કેટલામું પગથિયું છે ? પ્રથમ દ્વિતિય દ્વિતિય છેલ્લું નીંદણ ..... અને..... માટે ઝેરી પણ હોઈ શકે છે? મનુષ્ય, પ્રાણીઓ પદાર્થ, જમીન પાક, જમીન વિકલ્પ B અને C બંને Time's up