NMMS QUIZ NO 92 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૂક્ષ્મજીવોને જોવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ? થર્મોમીટર સૂક્ષ્મદર્શકયંત્ર બેરોમીટર ટેલીસ્કોપ આલ્કોહોલનું ઉત્પાદન કોની મદદથી કરવામાં આવે છે ? વીસ્ટ મ્યુકર મશરુમ લીલ નીચેનામાંથી ક્યું સવ આકાર ધરાવતું નથી ? અમીબા પેરામિશિયમ કલીમેડોમોનાસ મોલ્ડ સાઈટ્સ કેન્કર રોગ ક્યાં સુક્ષ્મજીવ દ્વારા ફેલાય શકે? ફૂગ બેક્ટેરિયા પ્રજીવ વાઈરસ વાતાવરણમાં નાઈટ્રોજનના કેટલા ટકા રહેલા છે ? 0.78 0.5 0.21 0.01 બીસીજીની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? ક્ષય કોલેરા મેલેરિયા શીતળા દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ ક્યો છે ? ક્ષય કોલેરા મેલેરિયા શીતળા ક્યા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે ? બેક્ટેરિયા ફૂગ શેવાળ વિષાણું શાની રસી ટીપાં સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે ? ત્રિગુણી પોલિયો ટાઈફ્રોઈડ ડિફરિયા ત્રિગુણી રસી (DPT) ક્યા રોગનો સમાવેશ થતો નથી ? ક્ષય ખાંસી ધનુર ડિસ્થેરિયા નીચેનામાંથી કઇ ફુગ નથી? બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ એસ્પેરલસ પેરામીશિયમ એઈડ્સનો રોગ શાનાથી થાય છે? વાઈરસથી બેક્ટેરિયા ફુગથી પ્રજીવથી કેટલીક દવાઓ અને....બનાવવામાં બૅક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે? ખોરાક રસી મકાન પ્લાસ્ટિક વાઈરસને બીજું શું કહેવામાં આવે છે ? એન્ટિવાઈરસ વિષાણું જીવાણું લંબાણું બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરવા કે તેમની વૃદ્ધિ અટકાવવા માટે બૅક્ટેરિયા અને ફ્ગમાંથી બનાવેલ ઔષધને શું કહે છે? એન્ટિબાયોટિક્સ એન્ટિઓક્સિડન્ટ એન્ટિવાઇરસ એન્થ્રોપોલોજી કપડા, લાકડું અને ચામડાની વસ્તુઓ શું લગાવવાથી ખરાબ થઈ જાય છે? પ્રજીવ વાઈરસ બેકટેરિયા ફૂગ નીચેનામાંથી ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? ડ્રેગનફલાય કીડી માખી કરોળિયો ગટરના ગંદાપાણીનું બૅક્ટેરિયા દ્વારા શું કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે ? વિતરણ અર્થઘટન સંગઠન વિઘટન ઝેરી કમળાના રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે ? હેપેટાઈટિસ બી ડી સી પી શિતળા બી સી જી Time's up