NMMS QUIZ NO 93 તમારું નામ તમારો મોબાઇલ નંબર FM DVનું પૂરું નામ જણાવો? ફીફટીન માઉથ ડિસીઝ વાઈરસ ફૂડ એન્ડ માઉથ ડિસીઝ વાઈરસ ફીલ એન્ડ માઉથ ડિસીઝ વાઈરસ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાઈરસ ફૂગ અને બેકટેરિયા કેવી રીતે રહે છે ? જોડીમા સમૂહમાં મુક્ત એકલા રોગપ્રતિકારક કેવી બનાવવામાં આવે છે ? નિષ્ક્રિય ઓક્સિજનના ઉપયોગથી મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોના ઉપયોગથી નિષ્ક્રિય લીલના ઉપયોગથી નિષ્ક્રિય નાઈટ્રોજનનાં ઉપયોગથી બ્રેડ અને ઈડલીના કણક ફુલવાનું કારણ જણાવો? ગરમી પીસવું મસળવું યીસ્ટ કોપોની વૃદ્ધિ નીચેનામાંથી ખોટી જોડી જણાવો કલેમિડોમોનાસ - લીલ પેરામિશીયમ - પ્રજીવ બ્રેડમોલ્ડ - ફૂગ એસ્પરજીલસ - વાઈરસ એલેકઝાન્ડરે પેનિસિલિન શામાંથી બનાવી? ફુગ લીલ યીસ્ટ મોલ્ડ નીચેનામાંથી કયા રોગના ઉપાય તરીકે મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ ? કોલેરા પોલિયો અછબડા મેલેરીયા વિભાગ અ વિભાગ બ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બરેસિલસ એથ્રેસિસ એડવર્ડ જેનર હડકવા ની રસી લૂઈ પાશ્વર શીતળા ની રસી રોબર્ટ કોશ પેનિસિલીન ની શોધ A -D, 2-C, 3-B, 4-A 1-D, 2-B, 3-C, 4-A 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-D, 3-B, 4-A કાર્બનિક કચરામાં શાનો સમાવેશ થતો નથી ? શાકભાજીની પ્રાણીઓ ના અવશેષ પ્લાસ્ટિક મનુષ્યના અવશેષ લગભગ કેટલા અધાતુ તત્ત્વો છે ? 20 કરતા વધુ 20 કરતા ઓછા 25 કરતા વધુ 35થી 50ની વચ્ચે ધાતુ અને અધાતુ બંનેના ગુણ ધરાવતાં થોડાક તત્ત્વોને શું કહે છે ? મિશ્રધાતુ અધાતુ ઉપધાતુ ધાતુ ક્યા અધાતુ તત્ત્વોનો ઉપયોગ ફટાકડા બનાવવા માટે થાય છે ? કાર્બન સલ્ફર આયોડિન નાઇટ્રોજન દરેક એસિડમાં ક્યુ અધાતુ તત્ત્વ હોય છે ? ઓક્સિજન સોડિયમ હાઈડ્રોજન નાઇટ્રોજન ક્યા અધાતુ તત્ત્વનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં થાય છે? સોડિયમ ક્લોરિન પોટેશિયમ સલ્ફર એકસરખા પરમાણુઓના સમૂહથી બનતા પદાર્થોને શું કહે છે ? તત્ત્વ મિશ્રણ સંયોજન વિઘટન ધાતુઓની સક્રિયતા પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવણી કરો. (1) લોખંડ (2) લૈડ (૩) ઝિક 213 312 231 321 સોડિયમ અને પાશિયમ જેવી ધાતુઓ....છે તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. કઠણ નરમ સખત બરડ કોની સાથેની પ્રક્રિયાથી હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે ? ક્લોરિન ઓક્સિજન NaOH HCI કુદરતી રીતે ધરાવનારા તત્ત્વોની સંખ્યા ........ થી વધુ નથી. 90 94 74 84 Time's up