NMMS QUIZ NO 94 તમારું નામ તમારો મોબાઇલ નંબર મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડવાથી મળતા પોલિમર માટે ક્યો શબ્દ યોજાયી છે ? પ્રોટીન પોલિએસ્ટર સેલ્યુલોઝ ફ્રટીઝ નીચેનામાંથી કૃત્રિમ રેસા ક્યા છે ? કપાસ શણ ઉન એક્રેલિક રસોડામાં રસોઈ બનાવતી વખતે કવિતા શામાંથી બનાવેલાં કપડાં પહેરશે નહિ ? સુતરાઉ રેશમ ટેરિલીન ઊન કપાસએ શેના તરીકે ઓળખાતો પોલીમર છે? ફુકટોઝ સુક્રોઝ સેલ્યુલોઝ એકપણ નહીં નોનસ્ટીક કુવેર બનાવટમાં ક્યા રેસાનો ઉપયોગ થાય છે ? પોલીએસ્ટર ટેફલોન રૈયાન નાયલોન નીચે પૈકી ચર્મો સેટિંગ પ્લાસ્ટિક ક્યાં છે ? (I) પોલિથીન (II) એ કે લાઈટ (III)PVC (IV) મેલેમાઈન (I) અને (II) (II) અને (III) (I) અને (IV) પોલિએસ્ટર અને કોટનનાં રેસાનું મિશ્રણ ક્યા નામથી ઓળખાય છે? ટેરિકોટ પોલિકોટ પોલિકલ રિસિલ્ક કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે ? બંને ગરમ કરતાં પીગળે છે બંને સેલ્યુલોઝ બંને જૈવ અવિઘટનીય બંને એસ્ટર નીચે પૈકી શાનું રિસાઈકલ થઈ શકે નહિ ? થેલી નું કુકરના હેન્ડલનું પ્લાસ્ટિકની ખુરશીનું પ્લાસ્ટિકનો રમકડાનું પોલીથીનમાં ક્યો હાઈડ્રોકાર્બન પદાર્થ આવેલો હોય છે? બ્યુટીન પ્રોપીન ઈથેન મિથેન નીચેનામાંથી ક્યો શબ્દ ગ્રીક ભાષા પરથી લેવામાં આવ્યો છે? પોલીમર સંશ્લેષિત પ્લાસ્ટિક પોલિથીન ક્યાં રેસા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે ? કપાસ રેયોન નાયલોન નિયોપ્રીન સંશ્લેષિત રેસાની જેમજ પ્લાસ્ટિક પણ _______ છે? રબર ધાતુ પોલિમર કુદરતી પોલિમર જે નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે ? અણુ કોષ મોનોમર પડ નીચે પૈકી ક્યા કુદરતી રેસા વનસ્પતિજન્ય છે ? ઉન રેયોન કપાસ રેશમ સંશ્લેષિત રેસામાંથી બનાવેલુ કાપડ કેટલું પાણી શોષે છે ? ઘણું વધુ નહિવત વધુ રંગીન પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી આ મુજબ બે પ્રકારની હોય છે. (1) રૈખિક અને (2)...... વર્તુળાકાર ત્રિકોણાકાર ષટકોણ આકાર અરૈખિક સેલ્યુલોઝપોલિમરના એકમશું છે ? નાયલોન રેયોન સુક્રોઝ ગ્લુકોઝ એવા ક્યા રસાયણો છે, જે ફળોને જેમ સુગંધ આપે છે? મિસ્ટર એસ્ટર પેટ્રોકેમિકલ્સ મિથેન રેયોન, નાયલોન, ટેરીલિન, એક્રિલિક વગેરે ક્યા રેસા છે? કુદરતી પુનઃપ્રાપ્ય પ્રાકૃતિક સંશ્લેષિત 4R નાં સિદ્ધાંતમાં એકના એક પદાર્થનો વારંવાર ઉપયોગ કરવો એટલે? Recycle Reduce Recover Reuse આપેલ રેસાઓને મજબૂતાઈના ચડતા ક્રમમાં ગોઠવો. (1) નાયલોન (2) રેશમ(૩) ઉન (4) કપાસ 3124 3214 3421 Time's up