NMMS QUIZ NO 95 તમારું નામ તમારો મોબાઇલ નંબર કઈ ધાતુ સામાન્ય તાપમાનેપ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે ? મરક્યુરી બ્રોમીન પારો વિકલ્પ A અને C બંને તાંબાના વાસણોમાં લીલાશ પડતા ધબ્બાઓ શું છે? ભેજ બરફ કાટ બાષ્પ મેગેનેશિયમની પટ્ટી સળગાવતાં તે તેજસ્વી જ્યોતથી સળગે છે તેમાંથી મળતી રાખની પ્રકૃતિ કેવી હોય છે ? એસીડીક બેઝીક માર તટસ્થ અધાતુના ઓકસાઈડની પ્રકૃતિ કેવી હોય છે ? એસીડીક બેઝીક ક્ષાર તટસ્થ ધાતુઓ એસીડ સાથે પ્રતિક્રિયા કરતા ક્યો વાયુ પોપ અવાજ સાથે ઉત્પન્ન થાય છે ? ઓક્સિજન નાઈટ્રોજન હિલિયમ હાઈડ્રોજન કઈ ધાતુ તત્ત્વ રાસાયણિક દૃષ્ટિએ ઘણું જ સક્રિય છે ? પોટેશિયમ ચાંદી કેલ્શિયમ તાંબુ નીચે પૈકી ધાતુ તત્ત્વ કયું છે ? કાર્બન ફોસ્ફરસ સલ્ફર એલ્યુમિનિયમ નીચે પૈકી ક્યું તત્ત્વ અધાતુ નથી? કાર્બન કેલસિયમ સલ્ફર બ્રોમિન કઈ ધાતુની પટ્ટીને જ્યોતપર ગરમ કરવાથી સફેદ પ્રકાશિત જ્યોત સળગે છે? કોપર સોનું સોડિયમ મેગ્નેશિયમ ક્યો ઓકસાઈડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે છે ? કાર્બન ડાયોકસાઈડ સલ્ફર ડાયોકસાઈડ મેગ્નેશિયમ ઓકસાઈડ નાઈટ્રોજન પેન્ટોકસાઈડ પાણી કરતાં હલકી ધાતુ તત્ત્વનું નામ જણાવો. મેગ્નેશિયમ સોડિયમ પોટેશિયમ વિકલ્પ B અને C કાજુકતરી પર જે વરખ હોય છે, તે કઈ ધાતુના હોય છે? કોપર ચાંદી સોનું એલ્યુમિનિયમ કઈ ધાતુ પાણી સાથે ખુબ જલ્દી પ્રતિક્રિયા આપે છે ? મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સોડિયમ યુરેનિયમ હવામાં વધુ સક્રિય અધાતુઓનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે ? કેરોસીન પેટ્રોલ પાણી નેપ્થા કઈ અધાતુ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે ? સલ્ફર ફોસ્ફરસ કાર્બન નાઈટ્રોજન ધાતુ ચળકાટ ધરાવે છે જ્યારે અધાતુઓ ઝાંખા છે આ વિધાન ધાતુ-અધાતુનો ક્યો ગુણધર્મો દર્શાવે છે? વિદ્યુત વાહકતા ઉષ્માવાહકતા સખતપણુ દેખાવ ફોસ્ફરસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા શું બનાવે છે ? ફોસ્ફરસનું એસિડ ફોસ્ફરસ હાઈડ્રોકસાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોકસાઈડ લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણોમાં સંગ્રહ કરી શકાય? હા ના કાંઈ કહી શકાય નહીં આપેલ તમામ સોડિયમ હાઈડ્રોકસાઈડ ભરેલ કસનળીના મુખ પર સળગતી દિવાસળીને લાવતા શું થશે ? દીવાસળી બુઝાઈ કાંઈપણ થશે નહીં ધાણી ફુટ્યા જેવા અવાજ સાથે નાઈટ્રોજન વાયુ સળગશે. ધાણી ફૂટયા જેવા અવાજ સાથે હાઈડ્રોજન વાયુ સળગશે. કઈ અધાતુ તત્ત્વ પાણીમાં રાખવામાં આવે છે ? સલ્ફર કાર્બન આયોડિન ફોસ્ફરસ Time's up