NMMS QUIZ NO 96 તમારું નામ તમારો મોબાઇલ નંબર રંગો બનાવવા અને રોડ સમથળ કરવા શું વપરાય છે ? બિટ્મીન પેરા ફિનમીણ ઊંજણતેલ કેરોસીન પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકારમાં ભરવામાં આવે તેને શું કહે છે ? LPG CNG PNG PLG કોલસો સળગે છે, ત્યાર ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ? હાઈડ્રોજન કાર્બન ડાયોકસાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોકસાઈડ આપેલમાંથી ક્યુ પુનઃ પ્રાપ્ય બળતણ છે ? કુદરતી ગેસ કેરોસીન બાયોગેસ કોલગેસ યંત્રોને ઘસાર ન લાગે, તે માટે વપરાતા ઘટ્ટ તેલને શું કહે છે ? બાયોઓઈલ મિશ્રિત તેલ એરંડિયું તેલ ઊંજણતેલ પેટ્રોલિયમનો ક્યો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? કેરોસીન ડીઝલ પેટ્રોલ CNG હવાએ કુદરતી શું છે? સંશોધન આસ્થા જીવન સંસાધન પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરતા નીચેનામાંથી ક્યો ઘટક મળતો નથી? કુદરતી વાયુ ઊંજણતેલ પેટ્રોલ ડીઝલ ભારતમાં કુદરતી વાયુ ક્યાંથી મળી આવે છે? મધ્યપ્રદેશ ત્રીપુરા દિલ્હી તમીલનાડું ફૂંદા, જીવાતોને દુર રાખવા ક્યા પદાર્થોનું મિશ્રણ વપરાય છે ? ડામરની ગોળી માટીની ગોળી કાચની ગોળી ગ્રીસની ગોળી નીચેના પૈકી ક્યું અશ્મિ બળતણ નથી ? પેટ્રોલિયમ કોક કોલસો કોયલો મૃત વનસ્પતિનાં કોલસામાં ધીમાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહે ? કાર્બોનાઈઝેશન કાર્બોનેશન કાર્બરેશન કાર્બોકેશન દુનિયામાં તેલનો કુવો સૌપ્રથમ અમેરિકામાં ક્યાં ખોદવામાં આવ્યો? પેનિસિલિન પેન્સિલ્વેનિયા વોશિગ્ટન ન્યુયોર્ક પેટ્રોલિયમના શુદ્ધીકરણ દરમિયાન નીચે પૈકી ક્યો ઘટક મળતો નથી? કેરોસીન કોક બિટ્યૂમિન પેરાફિનમીણ પેટ્રોલિયમના શુદ્ધીકરણ દરમિયાન સૌ પ્રથમ ક્યો ઘટક મળે? પેટ્રોલ ડીઝલ કેરોસીન પેટ્રોલિયમ વાયુ આજકાલ કોલગેસ પ્રકાશનાં સ્રોત તરીકે વાપરવા કરતા ના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે? વીજળી પવન ઊર્જા ઉષ્માઊર્જા રાસાયણિક ઊર્જા ભારતમાં સૌપ્રથમ વખત ક્યાંથી ખનીજતેલ કાઢવામાં આવ્યું? ગુજરાત બોમ્બે હાઈ અસમના માકુમ ગોદાવરી નદીની તટપ્રદેશ Time's up