NMMS QUIZ NO 97 તમારું નામ તમારો મોબાઇલ નંબર સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે? વિકિરણ ન્યુક્લીયર સંલયન અલ્ટ્રાવાયોલેટ કિરણો રેડીએશન દીવાસળીની સળીમાં ઉપરના ભાગે ક્યાં રસાયણનો ઉપયોગ થાય છે? એન્ટિમની ટ્રાયસલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ એન્ટિમની ક્લોરાઈડ અને સોડિયમ કલોરાઈડ એન્ટિમની ટ્રાયક્લોરાઈડ અને પોટેશિયમ ઓકસાઈડ બિસ્મથ ટ્રાય ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ દીવાસળીની સળી પર ઘસાતો ફોસ્ફરસ ક્યાપ્રકારનો હોય છે? કાળો લાલ પીળો આપેલ તમામ નીચે પૈકી અદહનશીલ પદાર્થ ક્યો છે? સલ્ફર કુશકી ફોસ્ફરસ એસ્બેસ્ટોસ નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? કપૂર CNG કેરોસીન કોક નીચે પૈકી ક્યો દહનનો પ્રકાર નથી ? ઝડપી દહન સ્વયં સ્ફુરિત દહન વિસ્ફોટ ધડાકો નીચેના પૈકી ક્યો ગુણ આદર્શ બળતણનો નથી ? સસ્તુ જ્વલનબિંદુ ઊંચુ મધ્યમ દરે દહન પામતું હોય પ્રદુષણ રહિત હોય બળતણને બીજા ક્યા નામે ઓળખી શકાય ? અદહનશીલ પદાર્થ દહનશીલ પદાર્થ દહનશામક પદાર્થ દહનપોષક પદાર્થ દહનપામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરતા પદાર્થને શું કહે છે ? દહન ઉત્તેજક બળતણ દહન પોષક દહન શામક ગેસનો ચૂલો, ફાનસ, પ્રાઈમસ વગેરેમાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે? જ્યોતને પુરતી ગરમી મળી રહે પુરતું ઈંધણ મળી રહે. પુરતો પ્રકાશ મળી રહે જ્યોતને પુરતી હવા મળી રહે વિસ્ફોટ દરમિયાન શું શું ઉત્પન્ન થાય છે ? ઉષ્મા ધ્વનિ પ્રકાશ આપેલ તમામ જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે તે દહનનો ક્યો પ્રકાર છે? ઝડપી દહન સ્વયં સ્ફુરિત દહન વિસ્ફોટદહન આપેલ તમામ આગ ઓલવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય? (1) સૂકાં પાંદડા (2) પાણી (3) ધાબળા(4) લીલુ લાકડું (5) રેતી (6) સલ્ફયુરિક એસિડ (7) કાર્બન ડાયોકસાઈડ (8) ઓક્સિજન 1, 2, 3, 4 2, 3, 5, 7 2, 3, 4, 7 3, 5, 7, 8 શરીરમાં થતાં ખોરાકનું દહન બાબતે ક્યું વિધાન સાચું છે? પ્રકાશ ઉત્પન્ન થાય. ફક્ત ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. પ્રકાશ અને ઉષ્મા ઊર્જા બન્ને ઉત્પન્ન થાય. આપેલ તમામ આપેલમાંથી ક્યા પદાર્થોનું દહન તબક્કાવાર થાય છે? વાયુ પ્રવાહી ધન આપેલ તમામ પ્રવાહી બળતણ સપાટી પર ઉત્પન્ન થતી ક્યા સ્વરૂપે સળગે છે? પ્રવાહી ઘન નક્કર બાષ્પ બંધ ઓરડામાં કોલસા સળગાવતાં ક્યો વાયુ ઉત્પન્ન થાય છે? નાઈટ્રોજન ઓકસાઈડ કાર્બન મોનોકસાઈડ કાર્બન ડાયોકસાઈડ સલ્ફર ડાયોકસાઈડ બળતણ કેલરી મુલ્ય (1) ડીઝલ (A) 150000 (2) CNG (B) 55000 (3) LPG (C) 50000 (4) હાઈડ્રોજન (D) 45000 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-C, 3-B, 4-D દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે? જવલનશીલ પદાર્થ જેટલું ગલનબિંદુ જેટલું ઉત્કલન બિંદુ જેટલું જવલન બિંદુ જેટલું અગ્નિશામક સેવાઓ માટે ક્યો નંબર ડાયલ કરવો જોઈએ? 100 101 104 108 જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય છે ? વિસ્ફોટ પ્રકાશ અંધારું એકપણ નહીં. કોલસા અને કોના દહનથી સલ્ફર ડાયોકસાઈડ વાયુ ઉત્પન્ન થાય છે? કેરોસીન LPG લાકડાં ડીઝલ કેલરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ જણાવો પેટ્રોલ : 45000 KI/kg મિથેન : 50000 KJ/kg બાયોગેસ : 33000 KJ/kg કોલસો : 55000 KJ/kg Time's up