NMMS QUIZ NO 98 તમારું નામ તમારો મોબાઇલ નંબર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કયો વાયુનો ઉપયોગ કરે છે ? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઇડ્રોજન પંચમઢી જેવા વરુણ આરક્ષિત વિસ્તારમાં કેટલા વન્ય પ્રાણી અભયારણ આવેલા છે ? 2 4 1 3 કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય ? લુપ્ત જાતિ સ્થાનિક જાતિ વિશિષ્ટ જાતિ વિવિધ જાતિ પ્રાણી સૃષ્ટિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? હંસરાજ જંગલી કૂતરો દિપડો વરુ નાશ: પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તે બુક ને શું કહે છે ? ગિનિસ બુક લીમકા બુક રેડ ડેટા બુક ગ્રીન ડેટા બુક કયો વાયુ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે ? O₂ CO₂ H₂ N₂ કોણ જમીનનું ધોવાણ અટકાવે છે ? વૃક્ષો વરસાદ પાણી પવન નીચેનામાંથી બંને પ્રાણી અભ્યારણમાં સેના પર પ્રતિબંધ હોય છે ? પ્રાણીઓને પકડવા પ્રાણીઓના શિકાર પર પ્રાણીઓને પકડવા અને શિકાર પર એક પણ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનમાં શેનું સંરક્ષણ થાય છે ? પ્રાણી જાતિ વનસ્પતિ જાતિ ભૂમિ વિસ્તાર આપેલ તમામ પ્રોજેક્ટ ટાઈગર કયા પ્રાણીના સંરક્ષણ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ? બાયસન જંગલી કૂતરો સિંહ વાઘ એવા પ્રાણીઓ કે જેની સંખ્યા અમુક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તો તેને ______ પ્રાણીઓ કહે છે. સ્થાનિક જાતિ નાશ:પ્રાય જાતિ વિદેશી જાતિ જંગલી જાતિ કાગળનો ફ્રી કરવા તેને ખાલી જગ્યા વખત રિસાયકલ કરી શકાય નહીં 5 થી 7 10 થી 12 0 થી 2 3 થી 4 કોઈપણ વિસ્તારની વનસ્પતિ પ્રાણી વાતાવરણ ભૂમિ સંયુક્ત શું બને છે સુરક્ષિત ક્ષેત્ર નિવસનતંત્ર અભ્યારણ જૈવ વારણ આરક્ષિત પંચમઢી જૈવ વારણ ક્ષેત્ર ક્યાં આવેલો છે ? સાતપુડા પંચમહાલ ગાંધીનગર તારાપુર સજીવોનો પર્યાવરણ સાથે સંબંધ એટલે શું ? જલાવરણ જીવાવરણ મુદ્દાવરણ જૈવ વિવિધતા પૃથ્વીની જલ ધારણ ક્ષમતા ઘટતા શું આવે છે ? દુષ્કાળ પુર વાવાઝોડું સુનામી વૃક્ષોની વધુ રોપણીથી શું દૂર કરી શકાય ? વનનાબૂદી નિવસનતંત્ર અભ્યારણ જૈવ વારણ આરક્ષિત વન્યજીવન અને વનસ્પતિ માટે સુરક્ષિત વિસ્તાર ને શું કહે છે ? સુરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ જૈવ વારણ આરક્ષિત પક્ષીઓ ઉડીને લાંબા અંતર ની યાત્રા કરે છે તેને કહેવા પક્ષીઓ કહે છે ? સારા વિદેશી ખરાબ પ્રવાસી જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો બચાવ એ આપણે કઈ પરંપરાનો ભાગ છે ? જન્મ સિધ્ધ સામાજિક રાષ્ટ્રીય બધા જ ભૂમિના ધોવાણ થી ભૂમિમાં કેવા પદાર્થમાં ઘટાડો થાય છે ? રાસાયણિક ખનીજ ભૌતિક સેન્દ્રીય પર્યાવરણનું નિવસનતંત્ર નું સંરક્ષણ કરે તેને શું કહે છે ? સુરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણી અભ્યારણ જેવવારણ આરક્ષિત નાના પ્રાણી કરતા મોટા પ્રાણીને શું થવાનું ડર વધુ છે ? સુરક્ષિત ક્ષેત્ર અસુરક્ષિતક્ષેત્ર લુપ્ત વધુ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ? ગીર સાતપુડા ડાંગ પોલો પંચમઢી જૈવ વારણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે ? સોનેરી બિલાડી શ્વેત આંખો વાળુ હરણ ઉડતી ખિસકોલી ઘડિયાળ વન્ય સરક્ષણ અધિનિયમ નો હેતુ શું છે ? સ્થાનિક પ્રાણી જાતિનું સંરક્ષણ પ્રાકૃતિક વનો ની જાળવણી અને સંરક્ષણ સ્થાનિક આદિવાસી જાતિઓનું સંરક્ષણ જંગલની આસપાસ રહેલા લોકોની જરૂરિયાત માટે વન કટાઈ એક જ જાતિના સભ્યો કેવા લક્ષણો ધરાવે છે ? સમાન વિરુદ્ધ એકબીજાની વિપરીત આપેલા તમામ સતપૂડા રાષ્ટ્રીય ઉધાન મા _________ પણ આવેલ છે ? ખડકો ના મકાન ખડકોની ગુફાઓ ખડકોની ઝુંપડી આપેલા તમામ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? કોરબટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન - ગુજરાત રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તર પ્રદેશ વિભાગ અ વિભાગ બ 1 ગીર જંગલ રાષ્ટ્રીય ઉધાન A સૌરાષ્ટ્ર 2 બ્લેક બક રાષ્ટ્રીય ઉધાન B વેળાવદર 3 વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન C વલસાડ 4 દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન D જામનગર 1-A, 2-B, 3-C, 4-D 1-A, 2-D, 3-B, 4-C 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-C, 3-B, 4-A નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુક ના લિસ્ટમાં સામેલ નથી ? ઉડતી ખિસકોલી હાથી ચિત્તો વાઘ વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારતનું સ્થાન કયા નંબરે છે ? બીજો ચોથો છઠ્ઠા આઠમા ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે ? વાઘ અને મોર સિંહ અને મોર સિંહ અને સુરખાબ વાઘ અને સુરખાબ Time's up