NMMS QUIZ NO 99 તમારું નામ તમારો મોબાઇલ નંબર મનુષ્યમાં જોવા મળતાં એક કોષીય સંરચના નું ઉદાહરણ જણાવો ? ગોળાકાર શ્વેતકણ રક્તકણ બ્લડ પેટલેસ વિભાગ અ વિભાગ બ 1 રક્તકણો નો આકાર a અનિયમિત આકાર 2 અમીબા નો આકાર b ગોળાકાર 3 સ્નાયુ કોષ નો આકાર c લાંબા અને શાંખીય કોષ 4 ચેતાકોષ નો આકાર d ત્રાકાકાર 1-B, 2-A, 3-C, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-A, 3-C, 4-B કોષ રસ પટલ ને અન્ય ક્યાં નામ થી પણ ઓળખવામાં આવે છે ? રસ ધાની જીવરસ પટલ જીવરસ કોષ રસ આનુવંશિક લક્ષણો નું પિતૃ પેઢી માંથી સંતતિ પેઢીમાં વહન કોણ કરેછે ? જનીન રંગ સૂત્ર કોષકેન્દ્ર કોષ કોષના જીવંત ઘટક તરીકે કોને ઓળખવામાં આવે છે ? મૃત રસ કોષ રસ જીવ રસ આપેલ તમામ કોષોની રચનાઓ વિસ્તૃત અભ્યાસ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે ? અભિરંજક જીવરસ લીલ ફૂગ કયા કોષો શરીરમાં સંદેશા પહોંચાડવાનો કાર્ય કરે છે ત્રાકકણ ચેતા રક્તકણ શ્વેતકણ વનસ્પતિ કોષ એ શું ધરાવે છે જે પ્રાણીકોષમાં ન હોય ? કોષદીવાલ કોષરસ અંગીકાઓ કોષરસપટલ સૌથી નાનો કોષ કયો છે ? શાહમૃગ નું ઈંડુ બેક્ટેરિયલ કોષ અમીબા નો કોષ માનવ કોષ કોણ એક કોષને બીજા કોષ થી તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ રાખે છે ? કોષકેન્દ્ર કોષ રસ પટલ રંગસૂત્રો કોષરસ કોષમાં રહેલ જેલી જેવા પદાર્થને શું કહે છે ? કોષરસ પટલ કોષકેન્દ્ર કોષદિવાલ કોષરસ વનસ્પતિ કોષમાં કોષરસપટલ સાથે એક વધારાનું પડ આવેલું હોય છે તેને શું કહે છે ? અંગિકા કોષકેન્દ્ર કોષ દિવાલ કોષરસ કોષનું કદ એક મીટરના કેટલા ભાગ જેટલું હોય છે ? 10⁶ 10-⁶ 10⁵ 10-⁵ નીચેનામાંથી કોણ કોષ રસમાં નથી હોતું ? કણાભસૂત્ર ગોલ્ગીગાય રિબોજોન્સ અમીબા કયા કોષમાં રસધાનીનું કદ મોટું હોય છે ? ગોલનો કોષ બેક્ટેરિયલ કોષ ડુંગળીનો કોષ શાહમૃગનું ઈંડુ મરઘી નું હિન્દુ શું છે ? સરળ જટીલ બહુકોષી એકકોષીય વનસ્પતિને આકાર પ્રદાન કોણ કરે છે ? કોષ કેન્દ્ર સ્નાયુ કોષદિવાલ કોષરસ દરેક અંગ શેનો બનેલો હોય છે ? કોષરસ કોષ કેન્દ્ર સ્નાયુ પેશીઓ વિભિન્ન પદાર્થોનું કોષમાં અવરજવરનું નિયમન કોણ કરે છે ? કોષદિવાલ સ્નાયુ પેશીઓ જીવરસપટલ કોના સમૂહ અને પ્રકારના કાર્ય કરે છે ? કોષ સ્નાયુ પેશીઓ આપેલ તમામ Time's up