S I MCQ QUIZ 11 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો શિક્ષણ વિભાગ મા કેટલા નાયબસચિવ અને ઉપ સચિવ હોય છે? 8 નાયબ સચિવ અને 7 ઉપ સચિવ 7 નાયબ સચિવ અને 6 ઉપ સચિવ 7 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ 5 નાયબ સચિવ અને 8 ઉપ સચિવ મધ્યાહન ભોજન યોજના ને લગતી કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા સંભાળે છે? "ક" શાખા "ગ" શાખા "ર" શાખા "ડ" શાખા મદદનિશ શિક્ષક વર્ષ મા કેટલા દિવસ શૈક્ષણિક કે વહિવટી પ્રવાસ કરી શકે? 35 દિવસ 60 દિવસ 210 દિવસ 215 દિવસ શાળાના જનરલ રજિસ્ટર ની નોંધમા ફેરફાર કોન કરી શકે છે? શાળાના વડા ( ડિ.ઈ.ઓ. નિ મંજુરી લઈને) શાળાના વડા શાળા ના શિક્ષક શાળાના વડા ( ટી.પી.ઈ.ઓ ની મંજુરી લઈને) જન્મ મરણ નોંધણી અધિનિયન ક્યારથી અમલમા આવેલ છે? 1986 1886 1976 1876 સુકન્યા સમ્રુધ્ધિ યોજના ની શરુવાત ક્યારે થઈ? 22 જાન્યુ 2015 22 ઓગષ્ટ 2015 22 જાન્યુ 2016 22 ઓગષ્ટ 2016 બેટી બચાઓ બેટી પઢાઓ યોજના ની શરુવાત ક્યારે થઈ? 22 /1/2015 22/8/2015 22/1/2016 22/8/2016 RTE 2009 ની કઈ કલમ મા બાળક એટલે 6 થી 1 વર્ષ નો છોકરો અને છોકરી કહ્યુ છે? કલમ 2 (1) કલમ 2 (ક) કલમ 2(ગ) કલમ 2 (ખ) RTE 2012 મુજબ મુલ્યાંકન કેવુ હોવુ જોઈએ નહિ? વિકાસાત્મક રીતે યોગ્ય બાળકો પ્રત્યે મૈત્રી ભર્યુ સર્વગ્રાહી ડર અને ભય થી ભરેલું RTE 2009 જમ્મુ કશ્મિર સિવાય બધા રજયો મા લાગુ પડશે તેવુ કઈ કલમ મા કહ્યુ છે? કલમ 1 કલમ 1 (2) કલમ 1 (3) કલમ 2 (1) 1 Time's up