S I MCQ QUIZ 12 Welcome to your S I MCQ QUIZ 12 ધોરણ - 3 થી 8 નું વ્યક્તિત્વ વિકાસ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - A પત્રક - D પત્રક - B પત્રક - C ધોરણ - 3 થી 5 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે? 200 ગુણ 400 ગુણ 250 ગુણ 300 ગુણ સર્વગ્રાહી વિકસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક ધોરણ 1 થી 8 નું કયા નામે ઓળખાય છે? પત્રક - A પત્રક - C પત્રક - E પત્રક - F શાળાકીય સર્વગ્રાહી વિકસાત્મક મૂલ્યાંકન SCE નો અમલ ગુજરાત રાજ્યમાં GCERT દ્વારા કયા વર્ષથી કરવામાં આવ્યો? જૂન- 2011 થી જૂન - 2010 થી જૂન- 2009 થી જૂન - 2012 થી ધોરણ - 2 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - D 4 પત્રક - D 3 પત્રક - D 1 પત્રક - D 2 વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કુલ કેટલા વિધાનો હોય છે? 20 35 40 32 ધોરણ - 1 નું પ્રગતિ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - C પત્રક D 1 પત્રક - A પત્રક -D 2 ધોરણ - 6 થી 8 માં વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં કેટલા ગુણ હોય છે? 200 ગુણ 400 ગુણ 600 ગુણ 800 ગુણ ધોરણ - 1 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - D2 પત્રક - D1 પત્રક - D4 પત્રક - D3 ધોરણ - 3 થી 8 નું પરિણામ પત્રક કયા નામે ઓળખાય છે? પત્રક - B પત્રક - F પત્રક - C પત્રક - D2 Time's up