S I MCQ QUIZ 13 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો બજેટ - ૨૦૨૦/૨૧ માં ગુજરાત સરકારે કેટલી શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી ? ૫૦૦ ૪૫૦ ૩૦૦ ૬૦૦ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ કેટલા વર્ષ સુધીનો છે? ૫ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૫) ૬ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૬) ૪ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૪) ૩ વર્ષ (૨૦૨૧ થી ૨૦૨૩) રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં કન્યાઓ માટે ઓછામાં ઓછી કેટલી સીટો અનામત રાખવામાં આવશે? ૬૦% ૪૦% ૫૫% ૫૦% એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવા માટે શાળામાં કેટલી સંખ્યા જરૂરી બનશે? ૧૫૦ થી વધુ ૨૦૦ થી વધુ ૩૦૦ થી વધુ ૨૫૦ થી વધુ એમર્જીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવવા માટે શાળામાં કેટલી સંખ્યા જરૂરી બનશે? ૧૫૦ થી વધુ ૩૫૦ થી વધુ ૩૦૦ થી વધુ ૨૦૦ થી વધુ કયા પ્રકારની સ્કૂલમાં બાળકોને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે? રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એમર્જીંગ સ્કૂલ ઓફ રેસીડેન્શિયલ SoE નું ફૂલ ફોર્મ કયું છે? Survey of Excellence Student of Excellence School of Emerging School of Excellence સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રકાર કેટલા છે? ૪ ૫ ૩ ૨ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ કઈ બેન્કના આર્થિક સહયોગથી અમલી બનશે? વર્લ્ડ બેંક એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક વર્લ્ડ ઇન્ફાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક કે.જી.બી.વી , મોડેલ્સ સ્કૂલ, એકલવ્ય સ્કૂલ, આદર્શ નિવાસી જેવી શાળાઓને પસંદગીના ધોરણે કઈ સ્કૂલમાં મર્જ કરવામાં આવશે? એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કૂલ ઓફ રેસીડેન્શિયલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એમર્જીંગ Time's up