S I MCQ QUIZ 16 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો SCE પત્રકોમાં ક્રમશ: A થી ..... સુધીના પત્રકોનો સમાકેશ થાય છે. E F G H રચનાત્મક મુલ્યાંકન એટલે ક્યુ પત્રક? A B C D SCE મુલ્યાંકન RTEની કઇ કલમ અંતર્ગત અમલમાં આવ્યુ છે? 28 29 30 31 રીમાબહેને રચનાત્મક મુલ્યાંકન પત્રકમાં બાળકોનું 12 અધ્યયન નિષ્પતિઓ દ્વારા મુલ્યાંકન કાર્ય કર્યુ છે. આ રીતે મુક્યાંકન કરી શકાય? હા ના વિદ્યાર્થીઓનાં સ્વ અધ્યયન નાં ગુણ ક્યા પત્રકમાં નોંધવામાં આવે છે? A B C E સત્ર દિઠ રચનાત્મક મુલ્યાંકન નાં કેટલા ગુણ હોય છે? 20 40 50 100 વ્યક્તિત્વ વિકાસ પત્રક ક્યા પત્રકનાં નામથી ઓળખાય છે? A B C E વ્યક્તિત્વ વિકાસ પત્રક માં સામાન્યત: કેટલા વિધાનોને આધારે મુલ્યાંકન થાય છે? 20 25 40 50 સત્ર દિઠ સામાંન્યત: વ્યક્તિત્વ વિકાસનાં કેટલા ગુણ હોય છે? 50 100 200 400 પરિણામ પત્રક એટૅલે ક્યુ પત્રક? A B C E ધોરણ 1 પરીણામ પત્રક એટલે ક્યુ પત્રક? D1 D2 D3 D4 ધોરણ 2 પ્રગતિમાપન પત્રક એટલે ક્યુ પત્રક? D1 D2 D3 D4 સર્વગ્રાહિ વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક એટલે ક્યુ પત્રક? C E F G શાળાંત પ્રમાણપત્ર એટલે ક્યુ પત્રક? C E F G રમેશને વર્ષિક પરીક્ષામાં 72% છે તો તેને ક્યો ગ્રેડ મળશે? A B C D Time's up