S I MCQ QUIZ 19 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો GSQAC ની રચના ક્યારે કરવામાં આવેલી? 2009 2010 2012 2013 ગુણોત્સવ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2008 2009 2010 2011 ગુણોત્સવ 2.0 પહેલા કેટલા ગુણોત્સવ થઇ ગયા? 6 7 8 9 કોઇ શાળાની રજીસ્ટર સંખ્યા 275 હોય તો તે કઇ કેટેગરીમાં આવે? X Y Z X+ ગુણોત્સવ 2.0 માં શાળાની શૈક્ષણિક બાબતોને કેટલુ પ્રાધાન્ય મળે છે? 50% 60% 75% 80% એકમ કસોટીનાં 1000 માંથી કેટલા ગુણ હોય છે? 60 90 120 150 શાળાની સરાસરી હાજરી જિલ્લાની સરાસરી હાજરીથી ...... હોય તો પુરા ગુણ મળે. સમાન 2% વધુ 5 % વધુ 10% વધુ શાળા પુસ્તકાલયનો ગુણભાર 1000 માથી કેટલો હોય છે? 20 30 40 60 MDM પેટાક્ષેત્રમાં કઇ બાબતનો સમાવેશ થાય? શાળામાં નિયમીત MDM ચાલે છે. યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે. ભોજનની ગુણવત્તાની ચકાચણી શિક્ષકો દ્વારા થાય છે. તમામ બાહ્ય પરીક્ષાની ઉમેદવારી પેટાક્ષેત્ર અંતર્ગત પુરા ગુણ મેળવવા કેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા જરુરી છે? 5% 10% 20% 25% ગ્રીન 3 સ્ટાર માટે કેટલા ટકા સ્કોર હોય છે? 80-85 85-90 90-95 75-80 કોઇ શાળાને 7.4 ગુણ હોય તો તેને ક્યો ગ્રેડ મળશે? A+ A B C કોઇ શાળાનાં બાળકો જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લીધેલો છે તો તેને 5 માથી કેટલા ગુણ મળશે? 5 4 3 2 1000 નાં ગુણાંકન માં સૌથી વધુ ગુણ શેના છે? એકમ કસોટી સત્રાંત કસોટી અને વાર્ષીક કસોટી વર્ગખંડ અવલોકન શાળા સંચાલન વર્ગ વ્યવહાર અવલોકન દરમિયાન SI દ્વારા શિક્ષકશ્રીને વધુ સારુ શિખવવા માટે સુચન કરવામાં આવે છે. યોગ્ય અયોગ્ય Time's up