S I MCQ QUIZ 4 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો પરેશ રોજે શાળાએ મોડો આવે છે તો એક શિક્ષક તરીકે તમે શુ કરશો? તેને ઠપકો આપશો. તેને સજા આપશો જેથી તે સુધરી જાય. ક્રિયાત્મક સંશોધન હાથ ધરર્શો. આચાર્યને જાણ કરશો. ગુજરાતમાં ડાઇનોસોર પાર્ક ક્યા આવેલ છે? અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા પ્રજ્ઞામાં બે શિક્ષકો છે તો તેઓ અગલ અલગ ધોરણ ભણાવી શકે સત્ય અસત્ય We must respect our ....... elders olders oldest old રવિ પાક ક્યો છે? મકાઇ ડાંગર સોયબીન કપાસ નીચે પૈકી ક્યો મહાસાગર નથી? પેસેફિક એંટાર્કટીકા એટલાંટીક હિંદ બે વિરોધી સંખ્યાઓ સરવાળો ...... થાય. 1 2 -1 0 એક દુકાનદાર 50ની વસ્તુ 12% નફાથી વેચે તો વે.કી. કેટલી થાય? 56 60 62 72 પાસે રહેનારુ - શબ્દ સમુહ માટે એક શબ્દ આપો. પડળ વેકરો અંતેવાસી કોસ ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે? 20% 25% 40% 50% વૈષ્ણવજન તો તેને કહિયે.... કાવ્યનો પ્રકાર જણાવો ઉર્મિગીત ભાવગીત પદ ઝુલણા જો કોઇ બાળક પાસે જન્મ પ્રમાણપત્ર નથી તો નીચે પૈકી ક્યા પુરાવા માન્ય ગણી પ્રવેશ આપી શકાય? હોસ્પીટલ રજીસ્ટર રેકર્ડ આંગણવાડી રેકર્ડ વાલીનુ સોગંધનામુ ઉપરોક્ત તમામ રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?" છે તો "?" ના કુલ કેટલા ગુણ ગણાય? 20 10 5 0 PARAKH ની રચના શેની સાથે સંબંધીત નથી? મુલ્યાંકન સર્વે અધ્યયન નિષ્પતી સિદ્ધી તાલીમ પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ 2-3 વાજીંત્રોનો ઉપયોગ કરે છે તો તેને SI કેટલુ મુલ્યાંકન કરશે? 5 2 3 4 Time's up