S I MCQ QUIZ 6 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો તાર્કિક રીતે અલગ પડતો શબ્દ શોધો NISHTHA DIKSHA SWAYAM SWAYAM PORTAL ગુજરાત માં DIKSHA માટે ની નોડલ એજન્સી કઈ છે? GCERT SSA CCC DIET દીક્ષા એપ નું સ્લોગન કયું છે? સબકો શિક્ષા અચ્છી શિક્ષા શિક્ષિત ભારત ઉન્નત ભારત સબ પઢે આજે બઢે નોલેજ ઇઝ પાવર RTE 2009 કઇ કલમ મુજબ શાળાએ SDP તૈયાર કરવાનુ રહેશે ? 0 17 20 22 કેટલા કિમીથી વધુ અંતરે નજીકની શાળા હોય તો ધોરણ 6 થી 8 બાળકોને ટ્રંસ્પોર્ટેશન મળવા પાત્ર છે? 1 2 3 4 સ્વ રક્ષણ તાલીમ ક્યા ધોરણની બાળકીઓ દિક્ષા પર ઓનલાઇન મેળવે છે? 5 થી 12 6 થી 12 9 થી 12 6 થી 10 દર્પણ બૂક ક્યા ધોરણનાં બાળકોને આપવામાં આવે છે? 1 થી 8 3 થી 8 5 થી 8 6 થી 8 ધોરણ 3 થી 5 માં તાસ ફાળવણી મુજબ ધોરણ 4 માં અંગ્રેજીનાં એક અઠવાડીયામાં કેટલા તાસ હોય છે? 3 4 5 6 100 ગુણની પરીક્ષામાં 100 ગુણ આવે તેની સંભાવના કેટલી થાય? 1 0 1/100 1/101 word ફાઇલ નું એક્ષ્ટેંશન શુ હોય છે? ppt .xls .bpt .doc ગુણોત્સવ 2.0 માં પ્રાર્થનાસભા એ ક્યા મુખ્ય ક્ષેત્રમાં આવે છે? અધ્યયન અને અધ્યાપન શાળા સહ શૈક્ષણિક પ્રવૃતીઓ સંસધનો અને તેના ઉપયોગો અભિવ્યક્તી કૌશલ્ય છે. શ્રવણ - લેખન શ્રવણ - કથન વાચન - લેખન કથન - લેખન "રમે તેની રમત " માટે કેટલો સમય આપવામાં આવે છે? 20 મીનીટ 25 મીનીટ 30 મીનીટ 45 મીનીટ આપણે રહેઠાણ, ખેતી, ઉદ્યોગ વગેરે પ્રવૃતીઓ ક્યા આવરણ પર કરીયે છિયે? ક્ષોભાવરણ જલાવરણ મૃદાવરણ વાતાવરણ સમયનો મુળભુત એકમ ક્યો છે? સેકંડ મીનીટ કલાક માઇક્રો સેકંડ Time's up