S I MCQ QUIZ 9 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો સહપાઠી જૂથનો રંગ કેવો હોય છે? લાલ લીલો પીળો બદામી ગણિત ધોરણ ૧ માં કુલ કેટલી અધ્યન નિષપતીઓ આપેલી છે? 15 22 25 28 શાળા તત્પરતા કેટલા ધોરણના બાળકો માટે કરવામાં આવે છે? ધોરણ ૭ ધોરણ ૮ ધોરણ ૧ ધોરણ ૨ પ્રગ્નગીતનું લેખન કોણે કર્યું છે? પ્રકાશ રાઠોડ પ્રકાશ દેવમોરારી પ્રકાશ પરમાર પ્રકાશ કુમાર ગુજરાતી શિક્ષકઆવૃત્તિ માં રમે તેની રમતમાં કેટલી રમત આપી છે? ૨૭ ૨૩ ૨૬ ૨૫ પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે? 1 2 3 4 ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? Jun - 2009 Jun - 2010 Jun - 2011 Jun - 2012 ગુજરાતી વિષયની અધ્યન નિષ્પત્તિ નો કોડ ક્યો છે? RJ GJ UP MH અર્લિરીડર ક્યાં જૂથનું કાર્ડ છે? જૂથ - 2 જૂથ - 1 જૂથ - 3 જૂથ - 4 ગુજરાતી ધોરણ ૧ માં કુલ કેટલી અધ્યન નિષ્પત્તિ ઓ આપેલી છે? 19 20 21 22 પ્રજ્ઞા અભિગમ જૂથ -૨ નું નામ જણાવો સહપાઠી જૂથ શિક્ષક સમરપ્રિત સ્વ અધ્યયન જૂથ એક પણ નહિ પ્રજ્ઞા અભિગમ માં જૂથ -૧ નો રંગ કેવો છે? સફેદ લાલ પીળું ગુલાબી પ્રજ્ઞા અભિગમમાં એક યુનિટ દીઠ કેટલા ગ્રાન્ટ આપવામાં આવે છે? 700 800 1000 900 સમૂહ કાર્ય કેટલો સમય કરવામા આવે છે? 30 મિનિટ 10 મિનિટ 20 મિનિટ 40 મિનિટ ગુજરાત માં ક્યાં ધોરણમાં પ્રજ્ઞા અભિગમ અમલી બન્યો? ધોરણ ૧/૨ ધોરણ ૩/૪/૫ ધોરણ ૬/૭/૮ એક પણ નહિ Time's up