SAMANAY VIGNAN 13/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર 21. આપણા દેશમાં SI એકમોના પ્રમાણભૂત માપની જાળવણીની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે ? ( A ) રાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાન પ્રયોગશાળા ( B ) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર ( C ) કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ( D ) નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ટ્રેનિંગ સેન્ટિમીટરને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની સાચી રીત કઈ ? ( A ) cm ( B ) CM ( C ) m ( D ) CM બળનો એકમ ન્યૂટન કેવી રીતે દર્શાવવામાં આવે છે ? ( A ) n ( B ) Newtoon ( C ) NEWTON (D) N પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય ? ( A ) સરખા સમયગાળામાં જુદું - જુદું અંતર કાપતો હોય (B ) સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય. ( C ) જુદા જુદા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય. ( D ) જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપતો હોય. પદાર્થનાં દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. ગતિનો આ નિયમ કોણે આપ્યો ? (A) ફેરાડે ( B ) આઇનસ્ટાઈન ( C ) મેકસમૂલર ( D ) ન્યૂટન આઘાત અને પ્રત્યાઘાત હંમેશાં સામ - સામે ( સમાન મૂલ્યના ) અને વિરુદ્ધ દિશામાં હોય છે . ન્યૂટનની ગતિનો આ નિયમ કયો છે ? ( A ) પહેલો (B) ત્રીજો ( C ) બીજો ( D ) નિયમ નથી. વાતાવરણને ક્યો વાયુ સૌથી વધારે પ્રમાણમાં પ્રદૂષિત કરે છે ? ( A ) કાર્બન ડાયોક્સાઇડ (B ) કાર્બન મોનોક્સાઇડ ( C ) લિથિયમ (D) ઓઝોન સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ( A ) ગુરૂ ( B ) શનિ (C) શુક્ર ( D ) ચંદ્ર શુકનું સંપૂર્ણ કાળચક્ર કેટલા દિવસનું છે ? ( A ) 548 દિવસનું ( B ) 88 દિવસનું ( C ) 292 દિવસનું ( D ) 584 દિવસનું ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ આપણને કયા અગત્યના નિયમ તરફ દોરી જાય છે ? (A) વેગમાન સંરક્ષણના નિયમ ( B ) દબાણના નિયમ ( C ) આર્કિમિડિઝના નિયમ ( D ) ઊર્જા સંરક્ષણના નિયમ આઘાત અને પ્રત્યાઘાતની દિશો હંમેશાં કેવી હોય છે ? ( A ) સરખી ( B ) લંબ ( C ) સમાંતર (D) વિરુદ્ધ સૌરમંડળનો ક્યો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે ? ( A ) ડિમોસ ( B ) શેરોન (C) ટાઈટન ( D ) ફોબોસ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? ( A ) ગુરુ ( B ) મંગળ ( C ) શનિ ( D ) શુક હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહમાં છે ? ( A ) મંગળ ( B ) શનિ ( C ) શનિ (D) ગુરુ સૂર્યમંડળના ગ્રહ શુક્ર પર સૂર્ય કઈ દિશામાં ઊગતો જણાય છે ? ( A ) પૂર્વ દિશામાં ( B) પશ્ચિમ દિશામાં ( C ) ઉત્તર દિશામાં ( D ) પૂર્વ - પશ્ચિમ દિશામાં સોડા એંશનું અણુસૂત્ર કયું છે ? ( A ) Na2 CH2 (B) Na2Co3 ( C ) Na4CH2 ( D ) Na4 Cl કયું અધાતુ તત્ત્વ દીવાસળીની બનાવટમાં ઉપયોગી છે ? (A) કાર્બન ( B ) જિપ્સમ (C) ફૉસ્ફરસ ( D ) ઇરિડિયમ કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં ( જાતિમાં ) ભળે છે ? ( A ) કાચબો (B) દેડકા ( C ) માછલી (D) ગરોળી પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે ? (A) વેગ (B ) જડત્વ ( C ) દળ ( D ) વેગમાન પદાર્થનું જડત્વ શાના પર આધાર રાખે છે ? (A) દળ ( B ) દળ અને વેગ ( C ) વેગ ( D ) દળ અને પ્રવેગ Time's up