SAMANAY VIGNAN 14/12/2020 તમારું નામ તમારો મોબાઇલ નંબર પદાર્થ પર બળ લગાડતાં શાના પર અસર થતી નથી ? આકાર વેગ કેદ દળ 1 ન્યૂટનબળ એટલે કેટલા dyne ? 102 52 103 1510 પદાર્થ પર લાગતા બાહ્યબળને બમણું કરવામાં આવે , તો તેના પ્રવેગમાં શો ફેરફાર થાય ? ચાર ગણો થાય સરખો રહે જ બમણો થાય બમણો થાય અડધો થાય બીગબેંગ થિયરીનો સિદ્ધાંત શાને લગતો છે ? તારામંડળની ઉત્પત્તિને લગતો બ્રહ્માંડની ઉત્પત્તિને લગતો સમુદ્રની ઉત્પત્તિને લગતો સૂર્યમંડળની ઉત્પત્તિને લગતો. ”સાંજનો તારો ” તરીકે કોને ઓળખવામાં આવે છે ? શનિ ગુરુ યુરેનસ શુક્રવાર શુક્ર ગ્રહને કેટલા ઉપગ્રહો છે ? 0 1 3 4 ક્યાં વૈજ્ઞાનિકે માનવ રુધિર જૂથના પ્રકારો શોધ્યા ? કાર્લ કોરેન્સ કાર્લ લેન્ડસ્ટીનરે કાર્લ લિનિયશે લેમાંર્ક કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે ? O AB B A કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે ? O AB B A A- રુધિર જૂથવાળી વ્યક્તિના ૨ક્તકણોમાં કયો એન્ટિજન આવેલો છે ? O AB B A બી.સી.જી.ની રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? દીપથેરિયા ઓરી ક્ષય અછબડા સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે ? કેરોસીન હવાના સંસર્ગમાં પાણી જમીનની અંદર વૈજ્ઞાનિક તુલા અને ચલણી સિક્કા બનાવવા માટે કઈ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે ? લિમોનાઈટ બ્રાસ મેગ્નેલિયમ સ્ટીલ સલ્ફાઈડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે ? સોલ્વેની ઍમોનિયા પદ્ધતિ વિદ્યુત ચુંબકીય પ્રેરણની પદ્ધતિ કૅલ્ટિનેશન પદ્ધતિ ફીણ - પ્લવન પદ્ધતિ સંગીતનાં સાધનો બનાવવા માટે નીચેનામાંથી કઈ મિશ્રધાતું વપરાય છ? બ્રાસ સ્ટેઇનલેસ સ્ટીલ મૈગ્નેલિયમ સ્ટીલ સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય છે ? ત્રણ ગણું ચાર ગણું શૂન્ય બમણું ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા - અટુલા બળનું અસ્તિત્વ નથી ? ત્રીજો પહેલો બીજો એક પણ નહિ પદાર્થનાં દળ અને વેગના ગુણનફળને શું કહે છે ? પ્રતિ પ્રવેગ જડત્વ પ્રવેગ વેગમાન પદાર્થના જડત્વનું માપ શું છે? પ્રતિ પ્રવેગ જડત્વ દળ વેગમાન કોઈ પણ પદાર્થ પાણીમાં નાખતાં ડૂબી જાય છે ? પદાર્થની ઘનતા પાણી કરતાં વધુ હોય છે . પદાર્થની ઘનતા પાણીની જેમ સમાન હોય છે . પદાર્થની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે . પદાર્થની ઘનતા તેના વજન પર નિર્ભર નથી Time's up