Vahivati gyan 101 તમારું નામ અંગ્રેજીમાં લખો . પ્રાથમિક શિક્ષણ ના સાર્વત્રીકરણ સંદર્ભે ‘ ઓપરેશન બ્લેક બોર્ડ’ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો? ઈ.સ. ૧૯૯૩-૯૪ ઈ.સ. ૧૯૯૪-૯૫ ઈ.સ. ૧૯૯૫-૯૬ ઈ.સ. ૧૯૯૬-૯૭ ગુજરાતમાં સર્વશિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવેલ છે? ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ ઓપન સ્કુલના ના વર્ગો કયા સમયે રાખવામાં આવે છે? સોમ - મંગળ ગુરુ - શુક્ર શનિ - રવિ રવિ – સોમ BALA ની શરુઆત ક્યારે થઇ હતી? ૨૦૦૬ ૨૦૦૪ ૨૦૦૫ ૨૦૦૭ ધોરણ ૬ થી ૮ માટે વર્ષ દીઠ ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કામગીરી કરવાની હોય છે? ૮૦૦ કલાક ૧૦૦૦ કલાક ૮૦૦+૨૦૦ કલાક ૧૦૦૦ + ૨૦૦ કલાક SMC માં કુલ કેટલા સભ્ય વાલીઓ હોય છે? ૮ ૯ ૧૦ ૧૨ SMC માં કુલ કેટલા ટકા મહિલા અનામત છે? ૩૩% ૩૩.૫૦% ૫૦% ૬૦% SMC ની બેઠક બોલાવવાની અને અન્ય નોંધ રાખવાનું કાર્ય કોણ કરે છે? અધ્યક્ષ શિક્ષણ વિદ પ્રો.સભ્ય સભ્ય સચિવ ધોરણ ૧ થી ૫ માં ૬૧ થી ૯૦ બાળકો હોય તો કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય છે? ૨ ૪ ૩ ૫ ધોરણ ૬ થી ૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલો છે? ૧:૩૫ ૧:૩૦ ૧:૨૫ ૧:૪૦ Time's up