vahivati gyan 102 તમારું નામ અંગ્રેજીમાં લખો મધ્યાહન ભોજન યોજના હેઠળ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકને કેટલું વેતન આપવામાં આવે છે? 100 rs 150 rs 200 rs 250 rs પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય કરવાની સતા કોની પાસે હોય છે? TPEO DPEO જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીલ્લા વિકાસ અધિકારી ખાનગી પ્રાથમિક શાળાઓને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ શાળાના વાર્ષિક હિસાબોનું પ્રથમ ઓડીટ કોની પાસે કરાવવાનું હોય છે? માન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે રજીસ્ટર્ડ ઓડીટર પાસે જીલ્લા હિસાબી શાખા પાસે ઉપરમાંથી કોઈ નહિ આશ્રમ શાળાનું ઇન્સ્પેકશન કોણ કરે છે? CRC BRC આશ્રમ શાળા સંચાલક આશ્રમ શાળા અધિકારી પ્રાથમિક શિક્ષકની બદલી કરવા અંગે જરૂરી સૂચનો આપવાની સતા કોણ ધરાવે છે? DPEO શિક્ષણ નિયામક શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ ખાનગી પ્રાથમિક શાળાના નિમણુક પામેલ શિક્ષકની બહાલી માટે કયા સતાધીશ સમક્ષ જવું પડશે? DPEO શિક્ષણ નિયામક શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ કયા સતાધીશ હેઠળ તાલુકા કેળવણી નિરીક્ષક કાર્ય કરે છે? BRC TPEO DPEO TDO ડેટમ ગ્રાન્ટ શેમાં વાપરી શકાય છે? પ્રવાસ મુસાફરી ભથ્થામાં કન્ટીજન્સી માં સ્ટેશનરીમાં ઉપરોક્ત બધા શાળામાં જે વિજ્ઞાન મેળો યોજાય છે તેમાં પરિપત્ર મુજબ કેટલા વિભાગ હોય છે? પાંચ છ સાત આઠ પ્રાથમિક શાળા માં ડેટમ ગ્રાન્ટ કયા પાસાના આધારે અપાય છે? શિક્ષકોની સંખ્યા પર વિદ્યાર્થીની સરસરી હાજરી પર વિદ્યાર્થીઓની સંખ્યા પર ડેટમ ગ્રાન્ટ ફીક્ષ જ હોય છે. Time's up