vahivati gyan 103 તમારું નામ અંગ્રેજીમાં લખો ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને નીભાવ ગ્રાન્ટ ક્યાં વર્ષના ખર્ચના હિસાબો પર આપવામાં આવે છે? વિદ્યાર્થીની સંખ્યા પર વિદ્યાર્થીના રીઝલ્ટ પર આગલા વર્ષના આધાર પર આગળ ના બે વર્ષના સરેરાશ ખર્ચ આધાર પર કેળવણી નિરીક્ષક ૩૪૫ વિદ્યાર્થી ધરાવતી શાળાનું નિરીક્ષણ કરવાની કામગીરી બજાવી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ કરવા તેમને કેટલા દીવસનો સમય મળશે? ૨ દિવસ ૩ દિવસ ૪ દિવસ નક્કી ના કહી શકાય ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ પ્રાથમિક શિક્ષકોની બદલી સાથે સંબધિત છે? કલમ ૨૧ કલમ ૨૨ કલમ ૨૩ કલમ ૨૪ કયા ધોરણમાં ગૃહકાર્ય આપવાનું હોતું નથી? ધોરણ ૧ માં ધોરણ ૨ માં ધોરણ ૧ અને ૨ માં ઉપરોક્ત એક પણ નહિ પ્રાથમિક શાળાઓને વિદ્યાર્થીઓનું અને શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક કેટલા સમય સુધી સાચવવાનું હોય છે? ૩ વર્ષ ૫ વર્ષ વિદ્યાર્થીનું ૩ વર્ષ અને શિક્ષકોનું ૫ વર્ષ વિદ્યાર્થી નું ૫ વર્ષ અને શિક્ષકો નું ૧૦ વર્ષ જીલ્લા શિક્ષણ સમિતિ માં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? ૭ ૮ ૯ ૧૦ જીલ્લા શિક્ષણ સમિતિમાં રાજ્ય સરકાર કેટલા સભ્યો નીમે છે? એક પણ નહિ ૧ ૨ ૩ ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ કયા ખાતા હેઠળ ચાલે છે? જીલ્લા શિક્ષણ સમિતિ સમાજ કલ્યાણ ખાતા આશ્રમ શાળા હેઠળ ssa હેઠળ એજ્યુકેશનલ મેન્યુલ મુજબ બરતરફી એટલે શું? અન્ય લેટર નાં થાય ત્યાં સુધી નોકરી માંથી દુર ટૂંકા ગાળા માટે નોકરી માંથી દુર કાયમ માટે નોકરીમાંથી દુર કરવા હુકમ લખેલ સમયગાળા માટે નોકરી માંથી દુર સરકાર શ્રી કઈ શાળાને અનુદાન આપતા નથી? ૧૫૦ થી ઓછી સંખ્યા ૧૦૦ થી ઓછી સંખ્યા ૩૦ % થી ઓછું પરિણામ લાવનાર શાળાને રજીસ્ટર નહિ પામેલ શાળા Time's up