Unit-4 Our Helpers (Nov-Dec) | EN418 | Rhymes, Action songs ગાય છે. |
EN403 | વસ્તુ, વ્યક્તિ અને સ્થળનું વર્ણન સાંભળીને ઓળખે છે. | |
EN402 | સ્થળ,વસ્તુની વિગત સાંભળી દર્શાવે છે. | |
EN404 | શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે. | |
EN408 | wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે. | |
EN409 | લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. | |
EN417 | સાદા વાક્યોનું અનુલેખન કરે છે. | |
EN411 | વિદ્યાર્થીઓ વ્યવસાયકારોને ઓળખે છે. અને કાર્યને વ્યવસાય સાથે જોડે છે. | |
EN416 | પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે. |