Unit-5 Here We are Dansing (Jan) | EN418 | Rhymes, Action songs ગાય છે. |
EN401 | રમત રમવા માટે ટૂંકી સુચનાઓ સાંભળી તે પ્રમાણે ક્રિયા કરશે. | |
EN406 | અરસપરસ સુચના મુજબ પ્રતિભાવ આપે છે. | |
EN409 | લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. | |
EN415 | વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો અભિનય કરે છે. | |
EN413 | અંગ્રેજી કેપિટલ અને સ્મૉલ લેટર્સની જોડીઓ બનાવે છે. | |
EN405 | દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે. | |
EN414 | વસ્તુને આકાર, સંખ્યા અને રંગના સંદર્ભમાં શબ્દોમાં વર્ણવે છે. | |
EN410 | This, That નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે. |