7.03 વિગતો સાંભળીને અને વાચીને ચિત્રો, રમકડાં અને વસ્તુઓ બનાવે.
7.04 અર્થપૂર્ણ સંદર્ભમાં આપેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મૂકવાચન કરે છે.
7.5 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
7.9 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
7.13 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
7.14 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
7.18 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
7.21 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનોનું વર્ણન કરે છે.
7.22 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
7.30 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વકયોમાં વર્ણન કરે છે.
7.31 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
7.25 ટેબલ,ગ્રાફ,ચિત્ર કે નકશાની વિગતો તારવે છે.
7.15 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
7.28 શબ્દકોશનો ઉપયોગ કરે છે.