7.5 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે
7.15 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
7.14 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
7.17 અપરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચિય મેળવે છે અને આપે છે.
7.19 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનુ વર્ણન કરે છે.
7.28 શબ્દકોશનો ઉપયોગ કરે છે.
7.31 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
7.22 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
7.30 ચિત્ર કે વસ્તુઓનું પાંચથી સાત વકયોમાં વર્ણન કરે છે.