3 | Unlt 3 – My family
(Sep & Oct) |
EN420 | rhymes, action songs ગાય છે. |
EN404 | વસ્તુ વ્યક્તિ અને સ્થળનું વર્ણન સાંભળી ને ઓળખે છે | ||
EN408 | ઉલટપ્રશ્નો (inversion questions)ના ટૂંકમાં જવાબ આપે છે | ||
EN410 | loanword સહિત આશરે 150 જેટલા શબ્દો જાણીને તેનો ઉપયોગ કરે છે | ||
EN409 | wh(who, where, wher, what,how many) પ્રશ્નોના જવાબ આપે છે | ||
EN401 | ટૂંકી પરિચિત વાર્તામાંના objects ને અંગ્રેજી નામ ચિત્ર સાથે જોડે છે. | ||
EN411 | This,That નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે | ||
EN414 | અંગ્રેજી કેપીટલ અને સ્મોલ લેટર ની જોડીઓ બનાવે છે | ||
EN419 | સાદા વાક્ય નું અનુલેખન કરે છે |