નમસ્કાર મિત્રો
5 એપ્રિલ સ્ટોક માર્કેટ પરફેકટ પ્રેડીક્શન ..
STOCK MARKET PARFECT DAILY PREDICTION BY CHART ANALYSIS TEAM
ચાર્ટ એનાલિસિસ માં આજે આપણે જોઇશું કે 5 એપ્રિલ 2023 ના દિવસે માર્કેટ ક્યાં લેવલે થી ક્યાં લેવલ સુધી જઈ શકે તેનું સ્પષ્ટ એનાલિસિસ..
મિત્રો બુધવાર ના દિવસે માર્કેટ ખુલ્યા બાદ ક્યા લેવલ ને ક્રોસ કર્યા બાદ ઓપ્શન Call બાય કરી શકાય અને ક્યા લેવલ ને ક્રોસ કર્યા બાદ Put બાય કરી શકાય તે નીચે આપેલ ચાર્ટ મુજબ સમજીએ
BANK NIFTY STRONG LEVELS 5 APRIL 2023
સૌપ્રથમ તો Bank Nifty મા ડે ચાર્ટ માં હેમર કેન્ડલ નું ફોર્મેશન છે. જે માર્કેટ માટે યોઝીટીવ સમાચાર છે. BANK NIFTY STRONG LEVELS 5 APRIL ના મહત્વના લેવલ નીચે આપેલ ચાર્ટ માં આપેલ છે. જે ડ્રો કરી લેવા.
મિત્રો બેંક નીફ્ટી ૪૦૮૦૦ ને બ્રેક કર્યાં બાદ રિસ્કી ટ્રેડર CE સાઈડ પોઝીશન બનાવી શકે જ્યારે સેફ ડેડર ૪૧૦૦૦ ને બ્રેક કર્યા બાદ સેફ એન્ટ્રી CE સાઈડ લઈ શકે. ૪૧૦૦૦ નું લેવલ સ્ટ્રોગ ૨જીસ્ટન્સ છે. જે દરેકે ધ્યાનમાં લેવું . Bank Nifty માં ૪૦૭૩૪ ની નીચે સંસ્ટેન કરે તો વિકનેસ આવી શકે અને જો ૪૦૭૩૪ ને માર્કેટ બ્રેકડાઉન કરે તો શોર્ટ પોઝીશન બનાવી શકાય.
જો માર્કેટ 300 પોઇન્ટ કરતા પણ વધારે ગેપ અપ ખુલે તો નવા પ્રાઇઝ એકશનની અથવા તો રેન્જ ના બ્રેકઆઉટ યા બ્રેકડાઉન બાદ જ ટ્રેડ લેવો.
ખાસ સૂચના: – ચાર્ટ એનાલિસીસ દ્વારા આપવામાં આવેલ તમામ માહિતી માત્ર એજ્યુકેશન માટે છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાસિયલ એડવાઈઝર ની સલાહ લેવી.
આવતી કાલથી લાઈવ માર્કેટમાં ચાર્ટ એનાલિસીસ ટીમ દ્વારા માર્કેટ ની મુવમેન્ટ અનુસાર પેપરટ્રેડ માટે ટ્રેડ આપવામાં આવશે. તેમજ સ્ટોક માર્કેટ ના મહત્વના ન્યુજ માટે અમારી સાથે અમારી ફ્રિ ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે અહિ ક્લિક કરો…
NIFTY 50 STRONG LEVELS 5 APRIL 2023
સૌપ્રથમ તો Nifty 5O મા ડે ચાર્ટ માં હેમર કેન્ડલ નું ફોર્મેશન છે. જે માર્કેટ માટે યોઝીટીવી દર્શાવે છે.NIFTY 50 STRONG LEVELS 5 APRIL ના મહત્વના લેવલ નીચે આપેલ ચાર્ટ માં આપેલ છે. જે ડ્રો કરી લેવા.

મિત્રો નીફ્ટી ૧૭૪૨૮ ને બ્રેક કર્યાં બાદ CE સાઈડ પોઝીશન બનાવી શકાય. જ્યારે ૧૭૩૫૦ ની નીચે નીફ્ટી માં વિકનેસ આવી શકે અને જો ૧૭૩૧૧ ને માર્કેટ બ્રેકડાઉન કરે તો શોર્ટ પોઝીશન બનાવી શકાય.
જો માર્કેટ ૧૦૦ પોઇન્ટ કરતા પણ વધારે ગેપ અપ ખુલે તો નવા પ્રાઇઝ એકશનની અથવા તો રેન્જ ના બ્રેકઆઉટ યા બ્રેકડાઉન બાદ જ ટ્રેડ લેવો.
