સમજ
આ પેટાક્ષેત્ર અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવી છે અને કેટલા વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ થયો છે તે બે બાબતો નોંધવામાં આવશે.
ઈન્ડીકેટર
1. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
2. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં વિદ્યાર્થીઓનો રાજ્યના મેરીટમાં સમાવેશ