માપદંડ
માર્ક | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાપરીક્ષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. |
5 | પરીક્ષાપાત્ર તમામ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
4 | પરીક્ષાપાત્ર 80% કે તેથી વધુ અને 100% થી ઓછા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
3 | પરીક્ષાપાત્ર 70% કે તેથી વધુ અને 80% થી ઓછા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
2 | પરીક્ષાપાત્ર 50 % કે તેથી વધુ અને70% કરતા ઓછા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
1 | પરીક્ષાપાત્ર 25 % કે તેથી વધુ અને 50% થી ઓછા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
0 | પરીક્ષાપાત્ર 24% કે તેથી ઓછા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષામાં ભાગ લીધેલ છે. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
પ્રમાણપત્રોની ચકાસણી અને પરીક્ષામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના નામનું રજીસ્ટર