માપદંડ
માર્ક | પ્રાર્થનાસભામાં તમામ વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે. |
5 | તમામ વિદ્યાર્થીઓપ્રાર્થનાસભામાં પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત- રાષ્ટ્રગાનવગેરેનું સમૂહગાન કરે છે / વગેરેના સમૂહગાનમાં જોડાય છે. |
4 | મોટા ભાગનાવિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાં પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત- રાષ્ટ્રગાન વગેરેનું સમૂહગાન કરે છે/ વગેરેના સમૂહગાનમાં જોડાય છે. |
3 | અડધાથી વધુવિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાં પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત- રાષ્ટ્રગાન વગેરેનું સમૂહગાન કરે છે/ વગેરેના સમૂહગાનમાં જોડાય છે. |
2 | અડધાથી ઓછા વિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાં પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત- રાષ્ટ્રગાન વગેરેનું સમૂહગાન કરે છે/ વગેરેના સમૂહગાનમાંજોડાય છે. |
1 | થોડાક જ વિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાંપ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાન વગેરેનું સમૂહગાન કરે છે / વગેરેના સમૂહગાનમાં જોડાય છે. |
0 | વિદ્યાર્થીઓપ્રાર્થનાસભામાં પ્રાર્થના, ભજન, ધૂન, પ્રતિજ્ઞા, રાષ્ટ્રગીત-રાષ્ટ્રગાનવગેરેનું સમૂહગાન સાંભળે છે પણ સાથે જોડાતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળાની પ્રાર્થનાસભામાં હાજરી આપવી.
પ્રાર્થનાસભા પ્રવૃત્તિ રજીસ્ટર/આયોજનની ચકાસણી કરવી (જો ઉપલબ્ધ હોય તો…).
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી