માપદંડ
માર્ક | પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. |
5 | પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના વાજિંત્રોનો (હાર્મોનિયમ, તબલાં, ઢોલક, ખંજરી-મંજીરા વગેરે) ઉપયોગ કરે છે. |
4 | પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ થોડાક જ વાજિંત્રોનો ઉપયોગ કરે છે. |
3 | પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ બે કે ત્રણ વાજિંત્રોનો જ ઉપયોગ કરે છે. |
2 | પ્રાર્થનાસભામાં એક જ વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. |
1 | પ્રાર્થનાસભામાં વાજિંત્રોનો ઉપયોગ શિક્ષકો કરે છે. |
0 | પ્રાર્થનાસભામાં વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવતો નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળાની પ્રાર્થનાસભામાં હાજરી આપવી.
પ્રાર્થનાસભા પ્રવૃત્તિ રજીસ્ટર/આયોજનની ચકાસણી કરવી (જો ઉપલબ્ધ હોય તો…).
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી