માપદંડ
માર્ક | પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય રાખવામાં આવે છે. |
5 | વર્ષ દરમિયાન શાળામાં આશરે વિવિધ 20-25 દિન વિશેષની ઉજવણીઓ, 20-25 પ્રાર્થનાઓ, 20-25 ભજન તેમજ રસપ્રદ, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ નિયમિત રીતે વિદ્યાર્થીઓને કરવા મળે છે. |
4 | વર્ષ દરમિયાન શાળામાં આશરે વિવિધ 10-15 દિન વિશેષની ઉજવણીઓ, 10-15 પ્રાર્થનાઓ, 10-15 ભજન તેમજ રસપ્રદ, જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરવા મળે છે. |
3 | વર્ષ દરમિયાન શાળામાં આશરે વિવિધ 5-10 દિન વિશેષની ઉજવણીઓ, 5-10 પ્રાર્થનાઓ, 5-10 ભજન તેમજ રસપ્રદ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરવા મળે છે. |
2 | વર્ષ દરમિયાન શાળામાં ચોક્કસ પ્રકારની જ પ્રાર્થનાઓ, ભજન તેમજ રસપ્રદ પ્રવૃત્તિઓવિદ્યાર્થીઓને કરવા મળે છે. |
1 | વર્ષદરમિયાન શાળામાં પ્રાર્થનાઓ, ભજન થાય છે પણ રસપ્રદ અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરવા મળતી નથી. |
0 | વર્ષ દરમિયાન શાળામાં વિવિધતા વગર એક જ પ્રકારે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવે છે. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળાની પ્રાર્થનાસભામાં હાજરી આપવી.
પ્રાર્થનાસભા પ્રવૃત્તિ રજીસ્ટર/આયોજનની ચકાસણી કરવી (જો ઉપલબ્ધ હોય તો…).
મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી