માપદંડ
માર્ક | તમામ વિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
5 | શાળાના 100% વિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
4 | શાળાના 80% કે તેથી વધુવિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
3 | શાળાના 60% કે તેથી વધુવિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
2 | શાળાના 40% કે તેથી વધુવિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
1 | શાળાના 20% કે તેથી વધુવિદ્યાર્થીઓ હાથ-પગ અને મોં ધોઇને જમવા બેસે છે. |
0 | શાળાના વિદ્યાર્થીઓ હાથ-પગ અનેમોં ધોઇને જમવા બેસતા નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
શાળા પરિસરનાઅવલોકન દરમિયાન મધ્યાહન ભોજનના વિસ્તારની ચકાસણી કરવી
મધ્યાહન ભોજન દરમિયાન યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓનું અવલોકન કરવું
મધ્યાહન ભોજન રજીસ્ટર ની ચકાસણી કરવી
SMC,મુખ્ય શિક્ષક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરવી