સમજ
આ માપદંડ હેઠળ શિક્ષક દ્વારા આન્સર બુકલેટની ચકાસણી થયા બાદ આપવામાં આવેલ સૂચનાઓ, ઉપચારાત્મક કાર્ય સંદર્ભે શિક્ષકની સૂચના અંગેની જાણકારી વાલીને થયેલી છે તેની પૂર્તિ સ્વરૂપે એકમ કસોટીમાં સહી કરેલી છે કે કેમ તે જાણવાનો પ્રકલ્પ રાખવામાં આવેલ છે.
ઈન્ડીકેટર
1 એકમ કસોટીમાં વાલીઓની સહી લેવામાં આવે છે.
માપદંડ
સ્કોર | શિક્ષકે એકમ કસોટી પર આપેલ ટીપ્પણીઓની જાણવાલીઓને કરેલ છે અને વાલીઓએ સામે સહી કરેલ છે. |
5 | તમામ એકમ કસોટીની આન્સરબુકલેટમાં વાલીઓની સહી થયેલ છે. |
4 | મોટા ભાગની એકમ કસોટીની આન્સરબુકલેટમાં વાલીઓની સહી થયેલ છે. |
3 | અડધાથી વધારે એકમ કસોટીનીઆન્સર બુકલેટમાં વાલીઓની સહી થયેલ છે. |
2 | અડધાથી ઓછી એકમ કસોટીની આન્સરબુકલેટમાં વાલીઓની સહી થયેલ છે. |
1 | થોડીક જ એકમ કસોટીની આન્સરબુકલેટમાં વાલીઓની સહી થયેલ છે. |
0 | એકમ કસોટીની આન્સરબુકલેટમાં વાલીઓની સહી થયેલ નથી. |
આ માપદંડ અન્વયે કયા પુરાવા ચકાસવામાં આવશે?
એકમ કસોટીની ઉતરવહીની પ્રત્યક્ષ ચકાસણી
વિડીયો
એકમ કસોટીના સરેરાશ ગુણ માટે :
આ માપદંડ હેઠળ જે દિવસે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવે છે તે દિવસ સુધી સમગ્ર (સર્વ) શિક્ષા અભિયાનના પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવેલ એકમ કસોટીના સરેરાશ ગુણને અત્રે ગણતરીમાં લેવામાં આવે છે.