Gujarat Vidyapith Ahmedabad has Published an Advertisement For Various Non Teaching Vacancies. Online Applications Are Invited From 10th Pass, 12th Pass, B.Com/ M.Com and Bachelor Degree Holder. Job Seekers Can Fill up Gujarat Vidyapith Bharti Online Form 2023 On the Official Website @https://www.gujaratvidyapith.org
How To Google Find My Device
જુઓ આજના ઓનલાઈન ન્યૂઝપેપર

પગારધોરણ
ગુજરાત વિદ્યાપીઠની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનો કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગાર |
સિવિલ એન્જીનીયર | રૂપિયા 50,000 |
આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર | રૂપિયા 35,000 |
વિભાગીય અધિકારી | રૂપિયા 28,000 |
મદદનીશ | રૂપિયા 25,000 |
તકનીકી મદદનીશ | રૂપિયા 25,000 |
લેબ મદદનીશ | રૂપિયા 25,000 |
રિસેપ્શનિસ્ટ | રૂપિયા 25,000 |
ગૃહમાતા | રૂપિયા 22,000 |
ગૃહપતિ | રૂપિયા 22,000 |
અપર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 20,000 |
એકાઉન્ટન્ટ | રૂપિયા 20,000 |
કોચ | રૂપિયા 20,000 |
મ્યુઝીયમ આસિસ્ટન્ટ | રૂપિયા 20,000 |
લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 17,000 |
ડ્રાઈવર | રૂપિયા 15,000 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 15,000 |
રસોઈયા | રૂપિયા 15,000 |
ગ્રાઉન્ડમેન | રૂપિયા 12,000 |
ચોકીદાર | રૂપિયા 12,000 |
અટેન્ડન્ટ | રૂપિયા 12,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર અરજી કરી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે શકાય છે.
Also read
આજનું રાશિફળ | વાર્ષિક રાશિફળ 2023
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ગુજરાત વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratvidyapith.org/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.