મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે. Also read SSA Gujarat Recruitment for Various Posts 2023 The State Government of Gujarat has … Read more
Manav Garima Yojana Details Download Form And How To Apply? માનવ ગરીમા યોજના ૨૦૨૩ Manav Garima Yojana Details in Gujarat | Online Form and How to Apply? The Government of Gujarat, known for its advantageous schemes for the people of the state is very concerned about every single individual. With the help of The … Read more
Pradhan Mantri Jan Arogya Yojana Pradhan Mantri Jan Arogya Yojana, Ayushman Bharat Yojna Read All Information On 15 August 2017, the Prime Minister of the country announced Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY). This plan is the largest health insurance plan in the world. Under this scheme, about 100 million families of the country i.e. about … Read more
Tabela Loan 2023: તબેલા લોન યોજના ગુજરાત 2023, જાણો સંપૂર્ણ માહિતી
તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan in Gujarat 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Tabela Loan 2023 ( Tabela Loan in Gujarat 2023)
Tabela Loan Gujarat, તબેલા લોન ગુજરાત 2023 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.
તબેલા લોન યોજના ગુજરાત 2023
યોજનાનું નામ
તબેલાઓ માટે લોન યોજના
લેખની ભાષા
ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ
ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થી
ગુજરાતના આદિજાતિના ઈસમો
યોજના હેઠળ લોનની રકમ
આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરો
મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
સત્તાવાર વેબસાઇટ
https://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકાર
ઓનલાઈન
SocioEducationsMenu
google news
આ વેબસાઈટ માં જાહેરાત આપવા માટે : bvnpub.pvtltd@gmail.com
ઇમેઇલ કરવો.
Tabela Loan 2023: તબેલા લોન યોજના ગુજરાત 2023, જાણો સંપૂર્ણ માહિતી
તબેલા લોન યોજના ગુજરાત 2023 | Tabela Loan in Gujarat 2023 , ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2023 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Tabela Loan 2023 ( Tabela Loan in Gujarat 2023)
Tabela Loan Gujarat, તબેલા લોન ગુજરાત 2023 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.
Tabela Loan in Gujarat 2023
તબેલા લોન યોજના ગુજરાત 2023
તબેલા લોન યોજના ગુજરાત 2023
યોજનાનું નામ તબેલાઓ માટે લોન યોજના
લેખની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય
લાભાર્થી ગુજરાતના આદિજાતિના ઈસમો
યોજના હેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરો મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.
લોન માટેની પાત્રતા : Tabela Loan Yojna Gujarat 2023
અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.
તબેલા લોન માટે જરૂરી દસ્તાવેજો: (Tabela Loan Yojna Documents)
અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.
અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
અરજી મેળવવાનું સ્થાન
જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
અરજી કોના દ્વારા મોકલવી
આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
14મા હપ્તા પહેલા ખેડૂતોને PM મોદીની ભેટ, ખાતામાં આવશે 15 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી PM Kisan FPO યોજનાઃ દેશના 14 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારની યોજના હેઠળ ખેડૂતોને દેવામાંથી આસાનીથી મુક્તિ મળશે. કેન્દ્ર દ્વારા 15 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. PM Kisan FPO યોજના 2023: જો તમે પણ PM … Read more
શ્રમિકોને મળશે રૂ.3 હજારનું વેતન દર મહિને :- ગુજરાત સરકાર ની મહત્વ ની યોજના હેઠળ શ્રમિકોને મળશે રૂ.3 હજાર જેટલી રોકડ રકમ દર મહિને તેનાં માટે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવશે. ચાલો વિગતવાર માહિતી મેળવીએ. … Read more
Kutumb Sahay Yojana Gujarat The provider ought to be in a place to answer questions regarding redundancy, data continuity and precisely what occurs at the close of the contract term. As an example, an IaaS provider may not have the capacity to find and terminate the offending VM instance, and thus must terminate the whole … Read more
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra Yojana Eligibility Criteria And Other Information Pradhan Mantri Mudra Yojana : પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) બિન કૉર્પોરેટ, બિન કૃષિ, લઘુ/સુક્ષ્મ ઉદ્યમો માટે 10 લાખ સુધીની લોનની સુવિધા આપે છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ … Read more