Jio can talk about 5G phones and 5G plans

jiophone 5g could launch in india this month price feature

Jio can talk about 5G phones and 5G plans. The Jio 5G phone and 5G plans were hinted at earlier as well, but the company is yet to confirm the features.

Table of Contents

જિયો 5G ફોન અને 5G પ્લાન વિશે જણાવી શકે છે. અગાઉ પણ જિયો 5G ફોન અને 5G પ્લાન વિશે સંકેત આપવામાં આવ્યા હતા, પરંતુ કંપનીએ હજુ સુધી ફીચર્સ કન્ફર્મ કર્યા નથી.

Reliance is planning AGM on 28 August 2023
Jio can tell about 5G phones and 5G plans
Know the possible price and features of this phone

Also read 👉🏻 સમગ્ર ગુજરાતમાં આંખના વાયરસની બીમારી વકરી, જાણી લો લક્ષણો અને વાયરસથી કેવી રીતે બચવું , ડૉક્ટરે આપી જરૂરી ટિપ્સ. ⤵️

 

 

A big announcement could happen when Reliance is holding its 46th Annual General Meeting (AGM) on 28 August 2023. Jio can talk about 5G phones and 5G plans. The Jio 5G phone and 5G plans were hinted at earlier as well, but the company is yet to confirm the features.

રિલાયન્સ 28 ઓગસ્ટ 2023ના રોજ 46મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)નું આયોજન કરી રહ્યું છે, ત્યારે મોટી જાહેરાત થઈ શકે છે. જિયો 5G ફોન અને 5G પ્લાન વિશે જણાવી શકે છે.

અગાઉ પણ જિયો 5G ફોન અને 5G પ્લાન વિશે સંકેત આપવામાં આવ્યા હતા, પરંતુ કંપનીએ હજુ સુધી ફીચર્સ કન્ફર્મ કર્યા નથી.  જિયો ફોન 5G વિશે પહેલા જાણકારી સામે આવી છે કે, તે એક અલ્ટ્રા અફોર્ડેબલ ડિવાઈસ હશે.

The first information about Jio Phone 5G has surfaced that it will be an ultra affordable device. So far, Ambani has not announced its price and has not revealed the price segment.

Possible price of Jio Phone 5G
According to media reports, this phone can come in 8-10 thousand. This phone can be launched for less than 15 thousand.

અત્યાર સુધી અંબાણીએ તેની કિંમત વિશે જાહેરાત કરી નથી અને પ્રાઈસ સેગમેન્ટ વિશે પણ જણાવ્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોન 8-10 હજારમાં આવી શકે છે. 15 હજાર કરતા ઓછી કિંમતમાં આ ફોન રજૂ કરવામાં આવી શકે છે.

જિયો ફોન 5G પહલેથી જ Geekbench વેબસાઈટ પર સ્પોટ કરવામાં આવ્યો છે, જેનો મોડલ નંબર Jio LS1654QB5 છે. આ લિસ્ટિંગમાં ન્યૂ JioPhone ના બેઝ વેરિએન્ટ વિશે જાણકારી આપવામાં આવી છે અને તેમાં 4GB RAM છે.

Also read ⭕GSRTC કંડકટર ભરતી કુલ જગ્યા 3342 માટે જિલ્લા વાઇસ જગ્યા અને ઓનલાઇન અરજી કરવા માટે લિંક

Jio Phone 5G Probable Specifications
The Jio Phone 5G has already been spotted on the Geekbench website, with the model number being Jio LS1654QB5. The listing details the base variant of the New JioPhone and it has 4GB of RAM. Ambani has confirmed earlier that a partnership has been made with Qualcomm. So Jio’s upcoming phone may have a Snapdragon chipset. The processor could be Snapdragon 480.

અંબાણીએ અગાઉ પણ કન્ફર્મ કર્યું છે કે, Qualcomm ની સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે. જેથી જિયોના અપકમિંગ ફોનમાં Snapdragon chipset હોઈ શકે છે. પ્રોસેસર Snapdragon 480 હોઈ શકે છે.

રિલાયન્સ જિયોના આ અપકમિંગ જિયો ફોન 5G ફોનમાં 6.5 ઈંચની HD+ LCD ડિસપ્લે હોઈ શકે છે. તેમાં 90Hz નો રિફ્રેશ રેટ્સ રહેશે. જે ખૂબ જ સારો ગેમિંગ એક્સપીરિયન્સ આપે છે. આ ફોન Android 13 OS પર કામ કરી શકે છે. #📱આવી રહ્યો છે સૌથી સસ્તો 5G મોબાઈલ😍

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

Jio Phone 5G Display
This upcoming Jio Phone 5G phone from Reliance Jio may feature a 6.5-inch HD+ LCD display. It will have a refresh rate of 90Hz. Which gives a very good gaming experience. This phone can work on Android 13 OS.

Also read ⭕GSRTC ડ્રાઈવર ભરતી, કુલ જગ્યા 4062 માટે જિલ્લા વાઇસ જગ્યા અને ઓનલાઇન અરજી કરવા માટે લિંક

Jio Phone 5G Possible Camera Setup
A 13MP dual camera setup can be found on the Jio Phone 5G back panel. An 8-megapixel camera sensor can be found for selfies and video calls. It has a 5,000mAh battery and 18W charging for charging.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *