સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાઇરલ
રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારના સિંહોના વીડિયો સતત વાઇરલ થઈ રહ્યા છે. સિંહ દર્શનના વીડિયો હોય કે સિંહની પજવણી થતી હોય એવા કે પછી સિંહ સાથેની સેલ્ફી લેવી, મારણ ઉપરથી સિંહોને દૂર ખસેડવા જેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે છેલ્લા 3થી 4 દિવસથી વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોઈ યુવક જંગલ … Read more