વિશ્વનું સૌથી ધનિક ગામ છે

વિશ્વનું સૌથી ધનિક ગામ છે આપણા ગુજરાતનું, બેંકમાં 5000 કરોડ તો જમા કરાવ્યા છે દુનિયાનું સૌથી અમીર ગામ આપણા ગુજરાતનું કેતન જોશી/ અમદાવાદઃ કચ્છના જિલ્લા મથક ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું માધાપર ગામ આજથી નહીં પરંતુ 1934થી પ્રગતિશીલ છે We must have heard about many rich villages in India, but Madhapar village in Kutch district of Gujarat is one of the … Read more