Home Remedies for remove Tan- ટેનિગ કેવી રીતે દૂર કરશો ?

તડકાના કારણે આપણા શરીર પર ટેનિંગ થઈ જાય છે. જેથી આપણી  સ્કીન રફ અને શ્યામ થવા લાગે છે. સૂર્યના  પરાબેંગની કિરણોના સંપર્કમાં આવવાથી  સ્કીનમાં ટેનિંગ થાય છે. આનાથી બચવા સામાન્ય રીતે સનસ્ક્રીન સ્કાર્ફ કે ફૂલ સ્લીવના કપડા વગેરે પ્રયોગ કરાય છે. પણ સનસ્ક્રીન ન લગાવવાથી તમારી સ્કીન ટેન થઈ જાય છે. આવો તમને જણાવીએ ટેનિંગ … Read more