કોહલીની નેટવર્થ 1000 કરોડને પાર

Kohli Net Worth: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટર વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર અવારનવાર પોતાના નવા રેકોર્ડ બનાવે છે અને તોડે છે. પરંતુ કોહલીએ હવે નેટવર્થના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની કુલ સંપત્તિ એક હજાર કરોડને પાર પહોંચી ગઈ છે. સ્ટોક ગ્રો મુજબ કોહલીની નેટવર્થ 1,050 કરોડ રુપિયા છે. Indian cricketer Virat Kohli’s net worth has topped the Rs 1,000 crore mark making him one … Read more