મારુતિ સુઝુકીની SUV Jimny લૉન્ચ
મારુતિ સુઝુકીની SUV Jimny લૉન્ચ – ઓટો એક્સ્પો-2023 (જાન્યુઆરી 12) ના બીજા દિવસે મારુતિએ ભારતીય બજારમાં 7 રંગો અને Alpha-Zeta 2 વેરિયન્ટ્સ સાથે પ્રથમ વખત જિમ્નીનું અનાવરણ કર્યું. જોકે, જિમ્ની છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં છે. The company is going to launch the Maruti Jimny, as far as the price is concerned, the company can … Read more