WhatsApp માં લગાવી શકાશે વોઈસ સ્ટેટસ

WhatsApp Status ને હવે યુઝર્સ પોતાના અવાજમાં મૂકી શકશે, કંપની લાવી રહી છે નવું ફિચર   WhatsApp Voice Message: iPhone યુઝર્સ આ રીતે ફીચરનો ઉપયોગ કરી શકે છે સૌથી પહેલા તમારે Apple iPhoneમાં WhatsApp ઓપન કરવાનું રહેશે. જેવી તમે એપ કરશો, તમને સ્ક્રીનની નીચે સ્ટેટસ ટેબ મળશે. સ્ટેટસ ટેબમાં, તમને પેન્સિલ જેવું આઇકોન દેખાશે,જણાવી દઈએ … Read more