Advertising

TALATI EXAM MOST IMPORTANT MATERIALS

Advertising

🌍🌍પંચાયતી રાજ🌍🌍

Advertising

1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

✔➡️ ઈ .સ 1959 થી

Advertising

2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?

✔➡️ બળવંત રાય મહેતા

3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?

✔➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

✔➡️ ઈ .સ 1963

5》 પંચાયત ના વડા ને શું છે?

✔➡️ સરપંચ

6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?

✔➡️ તલાટી કમ મંત્રી

Also read

Facebook video download & Facebook story download

7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

✔➡️ સાત (7)

8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

✔➡️ પંદર (15)

9》  તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?

✔➡️ તાલુકા પ્રમુખ

10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?

✔➡️ તાલુકા વિકાસ અધિકારી

11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

✔➡️પંદર (15)

12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

✔➡️ એકત્રીસ (31)

13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?

Also read

HSC STD-12 ARTS AND COMMERCE RESULT

✔➡️ જીલ્લા પ્રમુખ

14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?

✔➡️ જીલ્લા વિકાસ અધિકારી

15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?

✔➡️ એકત્રીસ (31)

16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?

✔➡️ એકાવન (51)

17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

✔➡️ 15 હજારથી ઓછી

18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?

✔➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?

✔➡️ મહાનગર પાલિકા

20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?

✔➡️ આઠ(8)

21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?

✔➡️ 264

22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?

✔➡️ એક તૃતીયાંશ (1/3)

23》 નગરપાલિકાના વડાને શું કહે છે ?

✔➡️ નગરપાલિકા પ્રમુખ

24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?

✔➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર

25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?

✔➡️ મેયર

26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે?

✔➡️ દર અઢી વર્ષે

27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?

✔➡️ મ્યુનીસીપલ કમિશ્નર

28》 મહા નગરપાલિકાને શું કહે છે?

✔➡️ મ્યુનીસીપલ કોર્પોરેશન

29》 નગરપાલિકાને શું કહે છે?

✔➡️ મ્યુનીસીપાલિટી

30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?

✔➡️ કોર્પોરેટર

31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?

✔➡️એકાવન (51)

Also read

Paytm is Hiring Social Media Interns | Work From Home | Apply Now

32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?

✔➡️ એકસો ઓગણત્રીસ (129)

33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?

✔➡️એકવીસ વર્ષ (21)

વિડીયો 2 અચૂક નિહાળો👇🏻

રોજે રોજ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને હા મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહિ ત્યાં તમામ લિંક તમે ડાયરેક્ટ મળી રહેશે

👉🏻https://youtu.be/YeDpQkJSmfY

*બીજા જુના વિડીયો જોવાની ચેનલ સબસ્ક્રાઇબ કરી ને વિડીયો તમે જોઈ શકો છો*

નીચે આપેલી લીંક થી youtube ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો દરરોજ નવા વિડીયો માત્ર અગત્યના પ્રશ્નો જ મુકવામાં આવશે

🛑👍🏻🎯 https://youtube.com/c/DigitalInfonews

Talati Cum Mantri syllabus pdf download: Click Here

Significant Link:-

 

Download 8000 inquiries book

 

 

ગુજરાતની અસ્મિતા pdf click here

 

 

Gujarat Ma Thayela Vividh Satyagraha pdf book click here

 

– Survey your responses against right responses – Learn quick

– Detail covers your presentation of all test joined in

– No restrictions on test, retry quite a few times

IMPORTANT LINK::::

DOWNLOAD SYLLABUS PDF FROM HERE

Gujarati

 • Gujarati up to standard 1 to 12
 • Gujarati Grammar
 • Alankar
 • Chand
 • Jodani
 • Virudharthi shabdo
 • Samanarthi shabdo
 • Sandhi
 • Samas
 • Rudhiprayog
 • Translating
 • Shabdkosh etc.
 • Comprehension
 • Gujarati Sahitya
 • Writer and Poet questions.

Also read

Indian Railway Recruitment 2023

English

 • English Up To STD. 6th to 12th.
 • English Grammar
 • Word formation etc.
 • General Knowledge
 • Word correction
 • Translating
 • Indian Constitution
 • Current Affairs

History

 • Geography
 • Natural resources
 • Agriculture and industries of Gujarat
 • Gujarat Politics
 • Sports
 • Economy
 • Gujarat’s cultural heritage, religion, and art
 • General Intellectual Test

Also read

શુ તમને ઊભા રહીને પાણી પીવાની ટેવ છે ? હોય તો ચેતી જજોMaths questions Quantitative Aptitude and Logical Reasoning kind questions

 • Clocks (ઘડિયાળ)
 • Calendar (કેલેન્ડર)
 • Sadu Vyaj (સાદું વ્યાજ)
 • Chakravrudhi Vyaj (ચક્રવૃદ્ધિ વ્યાજ)
 • Ghanmul (ઘનમૂળ)
 • Sambhavana (સંભાવના)
 • Nafo Ane Khot (નફો અને ખોટ)
 • Sarerash (સરેરાશ)
 • Time and Distance (સમય અને અંતર)
 • Varg ane Vargmul (વર્ગ અને વર્ગમૂળ)
 • Takavari (ટકાવારી)
 • Gunottar ane Praman etc. (ગુણોત્તર અને પર પ્રમાણ)
 • Blood Relation (લોહીના સંબંધ)
 • Diagram (આકૃતિ)
 • Number and Later Series (નંબર અને અક્ષર)

The Exam pattern and syllabus are given here are as per the recruitment of Talati Cum Mantri taken in 2016/17.

Talati Cum Mantri Salary Gujarat

For the first five years, recruited candidate’s salary are of Fix Rs 19950/- per month in 2022. From below candidates can see the Official Notifications For Talati Cum Mantri Post. The probation period will start from the day of the join.

Also read

TATA IPL 2023 LIVE ON JIO CINEMA

Best Books for Talati Cum Mantri Exam Gujarat

We have given here a list of books that can be helpful for the Talati Cum Mantri examination.
Talati Cum Mantri question paper pdf download Here
Talati Cum Mantri Gk Materials
 • General knowledge pdf
 • Download Current Affairs
 • Daily GK is most important in Talati Cum Mantri Exam Book
 • Gk Materials extra
 • Maths Reasoning etc

Talati Cum Mantri Exam Fees Gujarat

All the candidates selected in the “General” category (except SC, STC, SABC, PHW, and Ex-Servicemen category) will have to pay the examination fee while filling up the form.

General candidates have to pay the fee and when they submit their application on the OJAS website, they will be instructed to get a print on one page of Three copies of the currency available online to pay the examination fees. Candidates will have to go to any computerized post office with challan and pay Rs.100 / – cash + Rs.12 / – postal charges for the examination fee. Fees will not be accepted in any other way.

Also raed

WHAT TO CHECK AT PETROL PUMP ?

But candidates in the general category will have to pay examination fees at the post office or Online pay.

After filling in the examination fee will be given information about payment of fees via SMS to the mobile number indicated by the candidate. If the candidate does not receive the SMS, the candidate should immediately contact the post office fee where the fee has been deposited.

What is the monthly salary of Talathi?
Salary Structure for Maharashtra Talathi Post 2023
Maharashtra Talathi Salary Structure 2023
Pay Band Rs 5200 – Rs 20200
Basic Pay Rs 25500
Dearness Allowance Rs 8670 (34% of Basic Pay)
House Rent Allowance Rs 2550 (10% of Basic Pay) Note:- HRA may be 10%, 20% or 30% of basic pay depending on the location of posting.
What is the date of Talati exam?
Utilizing their login information, get the OJAS Gujarat Talati Admit Card from the direct URL link provided below.

GPSSB Talati Call Letter 2023.
Notification GPSSB Talati Call Letter 2023
Exam date 7 May 2023
Conducting Body Gujarat Panchayat Service Selection Board
Vacancy 3437
Expected to Admit Card Date 27 April 2023 at 01:00 PM (Released)

 

Advertising

1 thought on “TALATI EXAM MOST IMPORTANT MATERIALS”

Leave a Comment