Advertising

Tears of medical regulations, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેની 150 જેટલી સ્ટ્રેચરને કરાયો કેસરી રંગ

Advertising
તબીબી નિયમોના ચીથરા ઉડાડ્યા, મેડિકલના પ્રોફેશનને તો છોડો! રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો કલર લગાવાયો

Rajkot Civil Hospital stretcher in orange color : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેની 150 જેટલી સ્ટ્રેચરને કરાયો કેસરી રંગ… ZEE 24 કલાકના અહેવાલ બાદ કેસરી સ્ટ્રેચરને સફેદ રંગ કરાયો…

Advertising

Also read

Table of Contents

Advertising

AI Airport Services Limited Recruitment 2023

આ વાતની જાણ થતા જ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત આ અંગે સવાલો ઉઠાવ્યા કે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. થોડા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે.

Rajkot News Gaurav Dave/Rajkot : Medical profession is different from every party, religion, politics. It should not be associated with anyone. Then saffron was administered at Rajkot Civil Hospital. Hospital stretchers are usually white in color. You have never seen any other colored stretcher. But suddenly saffron color was applied instead of white in the stretcher of civil hospital. The work of applying saffron saffron color to around 150 stretchers of the hospital has started. The color of the stretcher is mostly white, but safflower was seen here. When the matter heated up on this issue, the in-charge civil superintendent defended and said that this is a primer color, white color will be applied on top of it. When the word reached the media, the talk of dropping the saffron color has been going on.

Also read

How to Register a Marriage

તબીબી પ્રોફેશન એ દરેક પક્ષ, ધર્મ, રાજકરણથી અલગ છે. તેને કોઈની સાથે જોડવુ ન જોઈએ. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ કરવામાં આવ્યું. સામાન્ય રીતે હોસ્પિટલના સ્ટ્રેચર સફેદ રંગના હોય છે. તમે ક્યારેય કોઈ અન્ય કલરના સ્ટ્રેચર જોયા નહિ હોય. પરંતું સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર લગાવી દેવાયો.

હોસ્પિટલના 150 જેટલાં સ્ટ્રેચરને એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું કામ શરૂ થયું છે. સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ હોય છે, પરંતુ અહીં ભગવાકરણ કરાયેલુ જોવા મળ્યું. આ મુદ્દે મામલો ગરમાતા ઇન્ચાર્જ સિવિલના સુપરીટેન્ડેટે બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર કલર છે, તેના ઉપર સફેદ રંગ લગાવાશે. ત્યારે મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.

Also read

IDBI Bank Executive Recruitment 2023

તો બીજી તરફ, મેડિકલ અધિકારીએ પોતાનો લુલ્લો બચાવ કરતા કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલર નું જ સ્ટેચર હોય છે. પરંતુ સ્ટ્રેચર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો હતો. મેડિકલ ઓફિસર એવી રામાણીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આવતા નથી.

The hospital’s cover-up over the mistake
On the other hand, the medical officer defended himself and said that this is our fault. Usually it has a white color structure. But we did saffron color to avoid missing the stretcher. Explaining this, Medical Officer AV Ramani said that the relatives of the stretcher patients take the patient to other wards and the stretcher does not come back. The color of the stretcher is white as per the government rule, but our senior nurse decided to change the color. The reason behind saffron instead of white was so that our stretchers would not get lost. The reason behind the stretcher carrying the patient’s relatives is that there are not enough staff.

Also read

મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી

Opposition of Congress, now tracks and medicine will also be saffron
In Rajkot Civil, politics is heated over stretcher saffron color. Congress leader Mahesh Rajput reached the Civil Hospital as soon as he came to know about this. Congress leader Mahesh Rajput raised questions about this, saying that even the bicycles given to middle class people were saffron in colour. Within a few days, the patients will have worn out the bandages and the medication.

Also read

Check your AGE age calculator’s best tools

Credit link

Politics heated up over saffron
However, the hospital stopped the process of applying saffron paint to the stretchers after a controversy arose over the entire issue. Air politics is being played on the controversy over the saffron color of the stretcher in Civil. On this issue, BJP said that no one should oppose any kind of colour. All the colors are natural colors. An opposition to the colors that nature has created is laughable. Congress needs to change its mindset about colour.

Advertising

Leave a Comment